________________
શા જૈન ગીતા.
૧૫૪
અર્થ–પંચહિ. પાંચ ઠાણેહિ સ્થાનક છવાય છવ દુલ્લાહ બેહિય. દુલભ બધી. કમકર્મ પગતિ કરે. તંજહાજેમ છે તેમ સુત્તધર્મ, સુત્ર ધર્મના. ચાઉવન ચાર તીર્થના. સંઘસના સંઘના. બલ્સચેરાણું બ્રહ્મચર્યના. દેવાણું, દેવતાના.
ભાવાથ–પાંચ બેલે કરી જીવ દુર્લભ બધી થાય. તે જેમ છે તેમ કહે છે –૧ અરિહંતના. (વિતરાગના), ૨ અરિહંતે કહેલા સુત્રના, ૩ ચારીત્ર ધર્મના (સિદ્ધના) આચાર્યના, ૪ ઉપાધ્યાયના અને ૫ ચતુવિધ સંઘના. ઉપરોક્ત પાંચ બેલના જે અણુવાદ બોલે તે તેને ધર્મબીજ પામવું મહા દુકકર છે. પણ તેથી ઉલટું બેલે એટલે તેની તપ, બ્રહ્મચર્ય વિવેક વિગેરેનાં વખાણ કરે તે જીવ દેવગતિ પામે ને સુલભ બધી થાય. ૧૫૯
રૂતિમી મળ્યા પ્રકરણ સંપૂર્ણ છે (૧૮)