________________
૧૫૨
શ્રી જૈન જ્ઞાન ગીતા.
પછી આત્મ પ્રશંશા કરે પણ તે પરલેકના અર્થે કિચીતું પણ અનુષ્ઠાન ન કરે એ પરને દુર્વચનાદિકે કરી પીડા ઉપજાવે તેથી તે દુઃખી થાય, તે શોચના કરે...........વળી તે પુરૂષ એમ બેલે કે નિચ્ચે આ પુરૂષ ઘણે જ કુરકમી, હિંસાદિક ક્રિયાને વિષે પ્રવર્તે છે. આપણા આત્માને સંસારમાં રાખનાર અતિવૃત છે. આવાં નીંદનીક વચન બોલવાથી અને સાધુ પુરૂષને આહાર પાણીની અંતરાય પાડવાથી તે જીવ દક્ષિણ ગમી નરકીને વિષે ઉત્પન્ન થાય. તે કૃષ્ણપક્ષી નારકી થાય અને આગામી કાલે દુર્લભ બધી થાય અર્થાત્ કર્મધ પામવે તેને ઘણેજ દુર્લભ છે (સુ. અ. ૧૮ પાઠ. ૫૪) ૧૫૭-૧૫૮ ॥पाठ॥ पंचहि ठाणेहि जीवा दुल्लह बोहीय ताए
कम पगरेति तजहा अरिहंतना अरिहंत सुत्तधर्म चारीत्र धर्मना आचार्य उपाध्यायना चाउवन्न संघसना विवेक तब बम्भचेराण
देवाणंना अणवाद बोले. ए पांच बोल ' उलटा बोले तो सुलभ बोहीया थाय ॥१५९