________________
આ જૈન જ્ઞાન ગીતા.
પર
.
અતિતે ઘણા ધૃત છે. દાહિણા ગામિએ નેરઇએ દક્ષિણ ગામી નારકીને વિષે ઉપજે કપકખી કૃષ્ણપક્ષી. આગમિસ્સાણુ॰ આગમિક કાલે. દુલહ બેહિયા॰ દુર્લભ ખાધી. એયાવિ ભવિસઈ૦ એવા પુરૂષ થશે.
ભાવાથઃ– હવે મિથ્યાત્ દષ્ઠિ-ભારે કમી જીવા શું કરીને પાપ ખાંધે છે, ને તેનાં છેવટે શાં ફળ મળે તે કહે છે. સાધુ મહાત્માને દેખીને નાના વિધ પ્રકારના પાપકમાંથી પાતાના આત્માને દુગતિમાં પાડનાર હાય, તેવા કેઇ લે કે, મને અપશકુન થયા તેમ જાણી સાધુને દુર કરાવે અથવા ચપટીએ કરી તિરસ્કાર કરે, અથવા કઠોર વચન મેલે, અથવા ભિક્ષા વેલાએ તે સાધુને આવતા દેખીને અન્નપાણી ન દેતાં બીજા દેતા હૈાય તેમને પણ મના કરે, એટલું જ નહિ પણ તે એવાં વચન ખાલે કે, તેને નમતા નહિ, તેતે લાકડાંના ભારા વેચનાર છે કુટુમ્બના ભાર ઉપાડી નહિ શકાવાથી મુંડીત સાધુ થયું છે. તે આળસુ છે શુદ્ર છે. કૃષ્ણ નિઘી હાવાથી છે માગવા આવ્યા છે, આવાં આવાં વચન મેલે તેના જીવતરને ધિક્કાર છે. આવાં હલકાં વચન ઉચ્ચાર્યાં