________________
૧૫૮
બી જન જ્ઞાન ગાતા. ભાવાર્થએવી રીતે ગંધને વિષે દ્વેષભાવે પહો થકે છવ દુઃખના સમુહની શ્રેણી પામે તથા શ્રેષે કરી દુષ્ટ ચીત્તના ધણી ચીકણા કર્મ બાંધે. જે કમ તે જીવને આ લેકને પરલેકને વિષે દુઃખકારી હોય. ઉ. ભ્રમર જેમ કમળમાં પેસે છે અને કમળ બીડાવાને વખત થતાં પણ હમણું જાઉ છું એમ વિચારજ કરે છે પરંતુ ગંધમાં આસકત થઇ ઉડી શકતે નથી, અને અંતે કમળમાં બીડાઈ મહેતને શરણ થાય છે.
એવી રીતે ભુંડા રસને વિષે જીવ હેપભાવે પહેઓ થકે દુઃખના સમુહની શ્રેણ પામે તથા પે કરી દુષ્ટ ચીત્તને ધણી ભારે કર્મ થાય છે તેને આ લેકને પર લેકને વિષે દુઃખદાતા હેય. ઉ. સમુદ્રને વિષે જેમ માંછલાં લેટની ગળી કાંટાએ વળગાડેલી તેના સ્વાદને નવશ થઈ તે ગોળી ખાવા જાય છે પરંતુ ખાવા જતાં જ તે ગેળીમાં રહેલો કટ તેના તાળવાં ભોંકાતાની સાથે જ મૃત્યુને વશ થાય છે.
એવી રીતે ભૂંડા સ્પશને વિષે ઠેષભાવે પહોચ્યો થકે જીવ દુઃખના સમુહની શ્રેણી પામે તથા જે કરી ૬ષ્ટ ચીત્તને ધણી શેર કમી થાય. જે કમ તેને આ