________________
થી જન જ્ઞાન ગીતા. પ્રાણીમાત્ર એકેદ્રિથી માંડી પચેંદ્રી સુધી સર્વ જીની દયાજ પાળવી. કેઈ પણ જીવને કાંઈ પણ દુઃખ ઉપજાવવું નહિ. અહે ! ભગવાને કે સરળ ઉપદેશ કર્યો છે તેનું વિચારપૂર્વક મનન કરવાથી આ જીવ સારી જ ગતીમાં જવાને તે નિચે માનવું. (સુ. અ. ૨૨ ગા. ૪૪) ૧૫૩
लोयं अयाणित्तिह केवलणं, कहंति जे धम्म मजाणमाणा। णासंति अप्पाण परंच ठा, संसार घोरंमि अणोर पारे । १५४ અથ–લેયં લેક. અચાણિતિ. ન જાણે. અજાણતા થકા. હકેવલેણું૦ કેવળજ્ઞાને કરી કહંતિ કહે છે. જે જે લોક. ધમ્મમ ધમને. અજાણ માણા જાણતા નથી એવા, અજાણ, ણાસંતિ નાશ કરે છે. અપાયુંપોતાના આત્માને પરં૦ બીજના ચ૦ અને ઠાર નાશ કરે છે. સંસાર સંસાર ઘોરંભિ૦ ઘર, ભયંકર, અરપારે અપારાવાર, જેને પાર ન આવે તે.
ભાવાર્થ – આ લેકને કેવળજ્ઞાને કરી ન જ એવા આ જગતમાંહે જે અજ્ઞાનીઓ અજાણુતાશકા
૧૦