________________
--
--
શ્રી જન
ન ગીતા
૧૪૪
दयावरं धम्म दुगंछमाणा, वहावई थम्म पसंसमाणा पगपि जे भोययति असील णियोणिसं जाति कुओ सुरेहिं ।। १५३ અર્થ –દયાવર દયા પ્રધાન છે જેમાં એવા, ધમ્મ ધમને. દુગછ માણાનિંદા કરે. વહાવહં. હિંસારૂપ. પસંસમાણુ પ્રશંસા કરતા, વખાણતા. એપિ. એકને પણું. જે જે યયાતિ જમાડે. અસીલં, આચાર રહીત શીયળ વગરને, શિયેણિ સંજાતિતે નરક એનિમાં જાય. કુએસિિિહં. દેવ લેકમાં કેવી રીતે જાય, દેવગતી ન હેય.
ભાવાર્થ-હવે આદ્રકુમાર બ્રાહ્મણે પ્રત્યે કહે છે કે જે ધર્મમાં દશા પ્રધાન છે. એવા ધમને નિંદતા અને હિંસારૂપ ધર્મની પ્રશંસા કરતા, આચાર રહિત એવા એકને પણ જે કઈ મૂઢમતિ ધાર્મિક પુરૂષપાત્રની બુદ્ધિએ કરી જમાડે છે તે મુઢમતિ સદૈવ અંધકારમય નકને વિષે નિશ્ચય જાય. અસર અને વિષે પણ ન જાય તે વૈમાનિક દેવતે કયાંશજ થાય. ઊ૦ વસુરાજા સત્યવાદી હતો. જેથી તેનું