________________
શ્રી જૈન જ્ઞાન તા.
૧ ગણધરે તીર્થંકર પાસેથી સાંભળી જે કહ્યુ તે, ૨ તે જ પ્રમાણે પ્રત્યેક યુદ્ધ જે થયા તેમનાં રચેલાં તે. ૩ શ્રુત કેવળી. ચાદ પુધારી પુરૂષાએ જે રચેલાં તે. ૪ દશ પુČમાં કાંઇ એક્ટુ' નહિ તેટલું જે જાણતા હતા તેમનાં રચેલાં, ઉપરીત ચાર પ્રકારનાં બનેલાં તે સૂગ અથવા સિધ્ધાંત કહેવાય. તે સિવાયનાએ જે પુસ્તક બનાવેલાં તે સુત્ર ન ગણાય પણ ત્ર કહેવાય. કાઇ કાઇ મ્હોટા ઇલ્કાબે ચારણુ કરી પુસ્તક બનાવી તેને સુત્ર તરીકે ગણાવે પણ તે તે। જેમ દાખલા તરીકે ભગીના ઘેર પણ લગ્ન વખતે તે “ કઇ નગરીના ગરાસીઆરે ” એમ ગાય છે તેમ માટા રાજાના ઘેર પણ એમ જ ગવાય છે. એટલે ભંગી કાંઇ ગરાસીએ ગણાતા નથી. આ પ્રમાણે જે સુત્રનુ જ્ઞાન મેળવીને સર્વને હિતકારી ઉપદેશ આપે તેનેજ સાધું જાણવા. તેજ શ્ચમના ઉપદેશ દેવા ચેાગ્ય છે. બીજા અન્ય નહિ. સિધ્ધાંતમાં કોઈ પણ ઠેકાણે વદતા વ્યાઘાત નજ આવે એટલે તેમના ઉપદેશમાં પ્રાણી માત્રને પીડા થાય તેવું નજ હાય. ( ૧૫૨
ne