________________
૧૩૬
થી જૈન જ્ઞાન ગીતા.
હારં સર્વ પ્રકારના આહારને. નવ નહિ. ભુજંતિ. ખાય, નિર્ગાથા સાધુ. રાઈટ રાત્રી લેયણ ભેજન.
ભાવાર્થ – હવે રાત્રી ભોજનના દેશે બતાવે છે. એ ઝીણું ત્રસ અથવા સ્થાવરજી શુક્ષમ હોવાથી રાત્રીને વિષે ન જોતા એવા સાધુઓ એષણીક આહાર શી રીતે ભેગવે ખાય ? જેની દયા પાળવી તે દરેક કહે છે પણ જે તે રાત્રી ભોજન કરે તે શુક્ષ્મ જી જે દિવસે પણ મહા મુસીબતે દેખાય છે તે રાત્રી એ તે દીવા કરે તે પણ દેખાય જ નહિ તે પછી તે પેટમાં જ જાય. એટલે પછી દયા રહીજ ક્યાં ? આ શુક્ષમ છ પેટમાં જાય તે અનેક જાતના ગે ઉત્પન્ન થાય છે. એટલું જ નહિ પણ વખતે મરણ પણ થાય છે. માટે તેને તે સર્વથા ત્યાગ જ ઈષ્ટ છે. બીજા મતેમાં જે એકવાર ખાવાનું બતાવેલું છે તેનું કારણ આજ છે. પરંતુ અર્થને અનર્થ કરી દિવસમાં એકજવાર ખાવું એટલે એક વખત રાત્રે અને એક વખત દીવસે એમજ ઠરાવી હિધું. છતાં કેટલાક ચોમાસામાં રાત્રી ભોજન કરતા નથી. આ પ્રમાણે જ્યારે અન્ય ધર્મમાં પણ રાત્રી ભેજનને બીલકુલ ત્યાગ જ બતાવ્યો છે. તે પછી