________________
શ્રી જન જ્ઞાન ગીતા.
જૈનધર્મ જે ખાસ દયામય જ છે તેના અનુયાયીઓએ રાત્રી ભોજન તે શું પણ રાત્રે પાણી સુદ્ધાંતને ત્યાગ કર જ જોઈએ. પાણીએ કરી ભીની બીજે કરી સંયુક્ત તથા જી પડયા હોય તેવી પૃથ્વીને દિવસે તે વઈને ચાલે પણ રાત્રે તે ઠેકાણે શી રીતે ચાલે માટેજ રાત્રી ભજનને નિષેધ કરે છે, એવા પ્રાણી હિંસાના દેશે જોઈને જ ભગવાન મહાવિરે સાધુઓને કહ્યું છે કે – સર્વ પ્રકારના આહારને રાત્રીએ નિગ્રંથ-સાધુ ત્યાગ કરે–ન ખાય (દ. અ. ૬ ગા. ૨૪ થી ૨૬ ) ૧૪૫–૧૪-૧૪૭.
इति श्री ब्राम्हण गुण प्रकरण समाप्त ।। १७
अथ श्री भाषा प्रकरण ॥ होलावायं सहीवायं, गोयावायं चनो वदे तुमं तुमति अमर्गुन्नं, सव्यसो तं ण वत्तए ॥ १४८