________________
શ્રી જૈન જ્ઞાન ગીતા.
૧૩૧
અર્થા–વેયણ માથાના દુખાવાના કારણે વેચાવચ્ચે સેવા ચાકરી કરવાને. ઈરિયાએ. ઈયા શધવાને અર્થે. ય. વળી સંજમડ્ડાએ સંજમ પાળ વાને અર્થે તહ. તેમ પાણવત્તિયાએ જીવન નિવહિને અર્થે છઠું, છછું પુણવળી ધમ્મચિન્તાએ ધર્મ ધ્યાનની વિચારણાને અર્થે. આયંકે તાત્કાલીક મહાન રોગ ઉપજે તે. તિત્તિકખાવ સુધા તૃષા ખમ વાને. બબ્બર ગુત્તિસુ બ્રહ્મચર્યની ગુપ્તિને વિષે. પાણી દયા. જીવની દયાને અર્થે તવહેઉં તપના હેતુને માટે. શરીર વચ્છ યણ અઠ્ઠાએ, શરીરના વિસરાવવાના અર્થે..
ભાવાર્થ – સાધુ છ કારણે આહાર કરે અને આ કારણે આહાર ન કરે તે કહે છે –
૧ માથું દુખતુ મટાડવાને કારણે (ખાધા સિવાય કેટલાંક દુઃખ શાન્ત થતાં જ નથી માટે ખાવું પડે તે ખાવું) ૨ પરની સેવા ચાકરીને અથે (ભૂખ્યા પેટે બીજાઓનાં કાર્ય થઈ શકતાં નથી) ૩ ઈશ્વી શોધવાને અર્થે (ભૂખે આખે અંધારાં આવે અને કાંઈ પણ ધર્મકાર્ય ન થાય માટે) ૪ સંયમ પાળવાને અર્થે ૫ (સુ મટાડવા માટે) જીવતવ્ય