________________
શ્રી જૈન જ્ઞાન ગીતા.
જીવવાને અર્થે ૬ તેમજ ધમ ધ્યાનની વિચારણાને માટે. આ છ કારણ આહાર કરવાને માટે કહ્યાં છે. હવે આહાર ન કરવાનાં છે કારણ:-૧ તાત્કાલીક મહાન રાગ ઉત્પન્ન થાય તે. ૨ કાઇ મહાન વ્યાઘ્ર વિગેરેના ઉપદ્રવ થયા હોય તે, ૩ બ્રહ્મચય પાળવાને અર્થે ૪ ઘણા જીવની ઉત્પત્તિ થઇ હાય તે તેની ધ્યા પાળવાને માટે. ૫. તપ કરવાને માટે. ૬. સ થારા કરવાને માટે આ છ કારણથી આહાર ન કરવાની પ્રભુની આજ્ઞા છે. ( ઉ.અ. ૨૬ ગા. ૩૪-૩૫) ૧૪૦-૧૪૧
૧૩૨
निव्वाणं परमंबुद्धा, एखत्ताण चंद्रमा
तम्हा सदा जर दंते,
निव्वाणं संघए मुणी ॥ १४२
वुझ्झ माणण पाणाणं,
किश्चंताण सकम्मणा
आघाति साहुतंदीवं,
पतिठे सा पवुच्च ॥ १४३