________________
- જૈન જ્ઞાન ગીતા.
પણુ. કારણે ક મંત્ર ભણવે કરી. ન બક્ષણે બ્રાહ્મણ ન હય રણવ અટવી, રાન. વાસણ૦ રહેવું. કુસચીરેણ૦ ભગવાં વસ્ત્ર કરી. તાવસેતાપસ સમયાએ સમભાવે કરી. સમણે સાધુ. હેઈટ હેય. અભ્યએણે બ્રહ્મચર્ય પાળવે કરી. નાણેણ છવા જીવના જ્ઞાને કરી. ઉ. વળી મુણું, મુની. તવેણુક તપે કરી. કમ્મુણું બમ્મણે બ્રાહ્મણનાં કામે કરી બ્રાહ્મણ. ખત્તિઓ ક્ષત્રિઓ, પિતાનાં કર્મ કરે તે. વઈ વૈશ્ય. સુદ્દે શુક.
ભાવાર્થ –સર્વ વેદ પશુ બન્ધના હેતુ છે. અને યજ્ઞ યાગ તે પણ પાપકર્મનો હેતુ છે. કારણ કે તે ખોટા આચારવંત પાપકર્મને માટે સમર્થ છે, પણ તારનાર નથી. માટે હે વિપ્ર ! સામવત સવ મતેy જાણ્યા વિના મેક્ષ નથી. જે પશું યજ્ઞમાં હોમવાથી જ મેક્ષમાં જતાં હોય તે પછી પશુને મોક્ષમાં મોકલ્યા વિના આપણે પોતે કે આપણા સંબંધીઓ કે આપ શુને આશ્રય આપનારાને શા માટે યજ્ઞમાં હામી મેક્ષમાં એકલતા નથી. આથીજ જણાય છે કે અંગત સ્વાર્થ માટેજ ગરીબ પશુઓના પ્રાણ હરાય છે. વાઘ કે સિંહને યજ્ઞ તો કેઈએ હજુ સુધી કર્યો જણાતે