________________
શ્રી જૈન જ્ઞાન ગીતા.
જ નથી. તેનું કોઈ કારણ? વિચાર કરવાથી માલુમ પડશે કે વાઘ સિંહ મળવા દુર્લભ છે. અને મળે તે તેઓ હિંસક છે, માટે સુર્લભ વસ્તુને ઉપયોગ કરી લે. અર્થાત તે વિષય તત્વ રહિત છે.
મસ્તક મુંડાવાથી જ સાધુ ન કહેવાય. ષ્કાર ભણવાથી જ કાંઈ બ્રાહ્મણ ન કહેવાય. તેમ ભગવા વસ્ત્ર ધારણ કરનારને કાંઈ તાપસ ન કહેવાય. પરંતુ સર્વ ઉપર સમભાવ રાખે તેનેજ સાધુ કહેવાય. બ્રહ્મચર્ય પૂર્ણ પાળે તેનેજ બ્રાહ્મણ કહેવાય. જેનામાં ધામક જ્ઞાન હોય તેને જ મુની કહેવાય. તેમજ જે બાર ભેદે તપશ્ચર્યા કરતો હોય તે તાપસ જાણવે. જે બ્રાહ્મણના બધા ધર્મો (રાગ-ધ-માન-મોહ-લભને ત્યાગ ને શિયળનું પાળવું વિગેરે) પાળે તેને બ્રાહ્મણ કહે. શરણાગતનું રક્ષણ કરવાને ધર્મ પાળે તેને ક્ષત્રી જાણ. વેપાર, ખેતીથી દ્રવ્ય ઉપાર્જન કરી બ્રાહ્મણ ક્ષત્રી વિગેરે તેમનાં કાર્ય નિવદને કરે માટે તેમને પિતે ઉપાર્જન કરેલા દ્રવ્યમાંથી આપવું તે ધર્મ પાળવે કરી વૈશ્ય જાણ. તેમજ આત્રણેના કાર્યમાં દરેક પ્રકારની મદદ આપી પોતાને નિર્વાહ ચલાવવાનું કામ કરે તે શુદ્ર જાણ. આ