________________
શ્રા જૈન જ્ઞાન ગીતા.
૧૦૧
ભાવાર્થ –આત્મા જ પિતાના અજ્ઞાને કરી પિતાને વેરી થાય છે. અસ્થીર મનને ઘણું વૃતથી પડે છે. (કુંડરીકની પેરે) જ્ઞાને કરી મનુષ્ય ભલા આચારવાળે થાય છે. (સીતા સૈપદીની પેરે) અજ્ઞાનેકરી દુરાચારી પણ આત્માન થાય છે જેથી પાંચે પ્રમાદે કરી (મિથ્યાત, અવૃત, પ્રમાદ, કષાય, અશુભવિચાર) જીવ દુર્ગતિમાં જાય છે. જ્ઞાનેકરી આત્મા પિતે મિક્ષ ગતિમાં જાય છે? નમીરાજાની પેરે.) ૧૧૧
इति श्री आत्मा प्रकरण संपूर्ण ॥ છે અથ શ્રી વ્રહ્મ વવાઝ છે
सद्दे रुवे य गन्धे ग, रसे फासे तहे वय; पंच विहे काम गुणे, निच्चसो परिवज्जए ॥ ११२ ॥ कुइयं रुइयं गीयं सहभुत्ता सियाणिय; . पणोयं भत्तपाणं च अइमायं पाण भोयणं ।। ११३ ।।