________________
૧૦૪
શ્રી જન જ્ઞાન ગીતા,
અર્થા–ગત્ત શરીરની ભૂસણું. વિભૂષાણુ ઈકૃમ મનવંછીત કામભેગા શબ્દાદિક કામગ દુજયા જીતવા દેહીલા નરસ્સ. મનુષ્યને અત્ત, આત્માના ગસિસ્સવ ગવેખીને વિસં. ઝેર તાલઉર્ડ તાલપૂટ જહા જેમ. દુજજએ જીતવા દુર્લભ નિચ્ચ નિત્ય પરિવજયે વજે સંકા શંકાના થાણાણિક સ્થાનક સવાણિ૦ સર્વ વજેજા, વજે પાણીહાણવં૦ એકાગ્ર ચીત્તના ધણી, સર્વ બ્રહ્મચર્ય વતું.
ભાવાર્થ –(ઉપર કહ્યા તે આઠ ઉપરાંત) ૯ મનવંછીત શરીરની શોભા અને ૧૦ (પાંચ પ્રકારના શબ્દાદિક) કામગ, આદશે બેલ આત્માના ગવેષી મનુષ્યને તાલપુટ ( ઘણું જ ઝેરી ) ઝેર જેવા છે. માટે સાધુથી છતાય નહિ એવા પાંચ પ્રકારના કામ ભેગ અને સર્વ પ્રકારનાં શંકાનાં સ્થાનક તેને પણ સદાય વજે, કેમકે જે તે પ્રમાણે ન વર્તે એટલે શંકા ઉપજે તેવા સ્થાનમાં રહે તે લેકેને તેના બ્રહ્મચર્યમાં વહેમ પડે. એટલું જ નહિ પણ વખતે પિતે પણ શીયળથી ભ્રષ્ટ થાય માટેજ ઉપરના દશે