________________
શ્રી જન જ્ઞાન ગીતા.
एएय सङ्गे समइक्कमित्ता सउत्तरा चेव भवन्ति सेसा जहा महासागर मुत्तरित्ता,
नई भवे अवि गङ्गा समाणा॥ ११८ અર્થ –એએએ સ્ત્રી સંબંધી સંગ. ૩૦ પૂર્ણ. સંગે સબત સમઈકમિત્તાવ ઉલંઘીને જે પ્રવતે. સઉત્તરા૦ સહેલા ઉતરવા ચેવ નિચે, પુરા. ભવન્તિહેય. સેસાઇ શેષ, બીજા બાકી રહ્યા છે. જહા જેમ મહાસાગરમ. મેટ દરિઓ ઉત્તરિત્તા ઉતરનારને નઈ નદી ભવે. હાય ગંગાસમાણી ગંગાસરખી અવિ. પણ.
ભાવાર્થ –એ આ સંબધી પૂર્ણ સેબત ઉલંઘીને જે પ્રવર્તે તેને બીજા બાકી રહ્યા તે ધન વિગેરે જે હોય તે નિચ્ચે ઉતરવા-છેડવા સહેલા હોય. જેમ મહાસાગર ઉતરનારને ગંગા સરખી નથી ઉતરવી ઘણી જ સકેલી પડે છે તેમ ચીની પણ સખત છોડનારને બાકીના ધનાદીકને સંપ છોડ સો છે. (ઉ. અ. ૩ર ગા. ૧૮) ૧૧૮
सलंकामा विसंकामा, कामा आसी विसोरमा।