________________
૧૦૩
શ્રી જૈન જ્ઞાન ગીતા. कामेय पत्थेमाणा,
अकामा जन्ति दोग्गई ॥ ११९ અર્થસહસંશલ્ય સરખા. કામા, કામગ છે વિસંકામા વિષ, ઝેર સરખા કામગ છે. આસી વિસે ઉમા. સર્પના વિષ જેવા છે. પત્થમાણા વાંચ્છના. અકામા કામગ ન ભેગવતાં ય પણ જતિ જાય, ઉપજે. ગઈ. દુર્ગતી.
जह किम्पाग फलाणं, परिणामो नसुंदरो; एवं भुत्ताण भोगाणं.
परिणामो न सुंदरो ॥ १२० ॥ युग्मम्॥ અર્થ–જહ. જેમ કિમ્પાગફલાણું૦ કિમ્યાગ વૃક્ષના ફળનું. પરિણામે૦ પરિણામ, ફળ. નસુંદર સારું ન હોય. એવં એ પ્રમાણે ભુત્તાણુ ભગવ્યા ભેગાણું ભેગનું.
ભાવાર્થ-જેમ શલ્ય, ભાલાતીર વગેરે શરીરમાં રહેવાથી અતિ દુઃખ ઉપજે છે તેમ મન કામ ભેગમાં રહેવાથી અરતિ, ચીંતા વિગેરે દુઃખ ઉપજાવે છે. માટે તે કામ ભેગ શલ્ય જેવા છે. વિષ