________________
શ્રી જૈન જ્ઞાન ગીતા.
મરણ નિપજાવે છે. તેમ કામ ભેગ પણ મરણુજ લાવે છે. માટે તે કામ લેગ વિષ જેવા છે. વળી આસી. સત્તુ વિષ જેમ અતિ દુઃખકારી મ્હાત લાવે છે તેમ કામ ભાગ પણુ મહા અનથ કારી પરીણામજ લાવે છે. જેથી તે કામ ભાગ આસી વીષ સરખા છે. કામ લેાગની ઇચ્છા કરી પછી તે કામ ભાગ ભગવે યા ન ભાગવે તો પણ જીવ દ્રુતીએ જાય છે. અહા ભન્ય જીવા ! જો આ પ્રમાણે જીવની સ્થીતિ છે તે પછી સાક્ષાત કામ ભેાગ ભગવનારની તા વાતજ શી ? અર્થાત્ તેને તે તે ઝેરી શલ્ય માફક વાગે છે, માટે તે કામ ભેાગના તે મન વચન અને કાયાથી ત્યાગજ કરવા ઇષ્ટ છે. આ પ્રમાણે ઇદ્રને નમીરાજ રૂષીએ કહ્યુ.
૧૦૯
સામલ દેખીતું સફેત એટલે સુંદર છે પણ જરાક ખાધાથી તૃત જ મરણ નીપજાવે છે. કીમ્પાગ વૃક્ષનાં ફળ ખાવાનું પરીણામ સારૂ આવે નહિ. કેમકે તે દેખીતાં ઘણાંજ સુંદર હાય છે પરંતુ તેના અંતર પટમાં ઝેરજ ભરેલુ‘ છે અર્થાત્ તે ખાવાથી માણસનું મ્હાતજ થાય છે. તેજ પ્રમાણે કામ ભાગ વિષયાદિ ભાગવતાં સારા લાગે પણુ તે ક્ષણીકજ, અંતે તે