________________
શ્રી જૈન જ્ઞાન ગીતા.
અપયશના કામી જો જે ત॰ તુ જીવિય* કારણા જીવવાના કારણથી. વંત વમન કરેલા ભાગને ઇચ્છસિ ઇચ્છા કરે છે. આવે ૰ ભાગવવાને સેય૦ શ્રેય તે॰ તેને મરણ” માત ભવે હાય,
૧૧
ભાવાઃ—જે પુરૂષો સ્ત્રીને સેવે નહિ એટલે તેની સાથે ક્રીડા કરે નહિ, તે પુરૂષને નિશ્ચે આદિ મેાક્ષગામી જાણવા. તે પુરૂષા સંસારના ખધનથી મુકાણા તેથી તે અસંયમી જીવવું ન ઇચ્છે. એક વખતે રાજેમતિને પેાતાના પ્રીય પતિ જેમણે લગ્ન ર્યાં પહેલાં જ દીક્ષા ગ્રહણ કરી હતી તે ૨૨ મા તીથ કર નેમનાથ ભગવાનને વંદન કરવા જતાં રસ્તામાં પુષ્કળ વરસાદ થવાથી એક ગુફ઼ાના આશ્રય લેવા પડયા. તેમાં પ્રવેશ કરી તાનાં ભીનાં વસ્ત્ર અંગપરથી કાઢી તેજ ગુઢ્ઢામાં પહેાળાં કર્યાં દૈવયેાગે તેજ ગુફામાં નેમનાથનાજ ભાઇ રથનેસી મુની વેષે ધ્યાનસ્થ બેઠા છે. તેમની દૃષ્ટિમાં અચાનક રાજેમતિના રૂપને વિદ્યુત માફક ચમકારો થયા. આથી તેઓનું મન ડગમગ્યું. કેમકે તે વખતે રાજે મતિ તદ્દન નગ્નજ હર્તા જેથી લક્ષ્મી દેખી મુનીવર ચળે તેમ સ્ત્રીને ભાળી ક`વશે મુનીરાજનુ મન વિષયા