________________
શ્રી જૈન જ્ઞાન ગીતા.
--
નજ મહિમા છે. દરેક ધર્મમાં તેમ જૈન ધર્મમાં તે ખાસ બ્રહ્મચર્ય પર બહુજ ભાર મુકેલે છે. તેને બધાં વૃતેમાં શ્રેષ્ઠ ગણેલું છે. બ્રહ્મચારી પુરૂષ ભીમ પીતા જેવા ઘણું લાંબુ આયુષ્યને બળ પામ્યા હતા. બ્રહ્મચારીનું નીકળેલું વચન પણ ફળે છે.
૧ જેમ નક્ષત્રમાં ચંદ્રમા તેમ સર્વ વૃતમાં બ્રહ્મચર્ય.
૨ મહાસાગરમાં જેમ જહાસયંભૂરમણ સમુદ્ર તેમ સર્વ વૃતોમાં બ્રહ્મચર્ય
૩ મણીએ માં જેમ વૈર્યમણી સર્વોત્તમ તેમ વૃતેમાં બ્રહ્મચર્ય.
૪ આભુષણમાં જેમ મુગટ શીરોમણી તેમજ વૃતોમાં શિરમણ શીયળ પાળવું.
પ વસ્ત્રોમાં જેમ ક્ષેમ યુગલ કપાસનું વસ્ત્ર શ્રેષ્ઠ તેમ બધાં વૃતમાં શીલ શ્રેષ્ટ છે,
૬ જેમ પુપિમાં અરવીદ કમલ શ્રેષ્ટ છે તેમ બધાં વૃતેમાં બ્રહ્મચર્ય જાણવું.
૭ સર્વ ચંદનમાં ગોશીશ ચંદન તેમ વૃતમાં શીયલ.