________________
૧૧૮
શ્રી જૈન જ્ઞાન ગીતા.
-
-
-
૮ ઓષધીમાં જેમ હિમવૃત પર્વત શ્રેષ્ઠ તેમ બધા નિયામાં બ્રહ્મચર્ય શ્રેષ્ટ.
૯ નદીઓમાં જેમ સીતા મોટી તેમ વૃતેમાં બ્રહ્મચર્ય.
૧૦ ઝવેરાતમાં રત્નાકર માટે તેમ વૃતેમાં મેટુ બ્રહ્મચર્ય છે.
૧૧ રૂચક પર્વત મોટો છે તેમ બ્રહ્મચર્ય જાણવું.
૧૨ હાથીમાં ઐરાવત તેમ વૃતમાં બ્રહ્મચર્ય. - ૧૩ પશુઓમાં સીડ જેમ વનરાજ ગણાય છે તેમ સર્વ વૃત્તને રાજા શીયળ છે.
૧૪ દેવ લીલામાં જેમ વેણુ દેવ શ્રેષ્ટ તેમ સર્વમાં શ્રેષ્ઠ બ્રહ્મચર્ય વૃત,
૧૫ દેવલેકમાં બ્રહ્મદેવ લેક મોટું છે તેમ વૃતમાં બઉચર્ય મહેતું છે.
૧૬ પહેલા દેવ લોકની દેવ સભા જેમ સર્વથી મહેટી છે તેમ બ્રહ્મચર્યવૃત સર્વથી મોટું છે.
૧૭ સર્વથી લવશત દેવેની રીતિ શ્રેષ્ઠ છે. તેમ સર્વથી બ્રહ્મચર્ય શ્રેષ્ઠ છે.