________________
શ્રી જૈન જ્ઞાન ગીતા.
વરસાદમાં બેસવું વિગેરે તપ કરી ભેળા માણસને ભ્રમમાં નાખે છે પણ આથી તે શારીરીક કષ્ટ સિવાય કાંઈ લાભ મળે જ નહિ. કેમકે તેમાં ઘણા છને પીડા ઉપજે છે તથા હણાય છે. માટે જે તપથી બીજા પ્રાણુઓને દુઃખ ઉપજે તે તપ એટલે દેહ કષ્ટી કરવાથી લાભને બદલે હાની વિશેષ થાય છે. જેથી એવા તપથી દુર રહેવું એ જ શ્રેય છે (દ, અ. ૩ ગા. ૧૨).
इति श्री तप विषय संपूर्ण ॥
अथश्रीमोक्षतत्वप्रारभ्यते
मोक्खमग्गइं तच्चं, सुमेह जिण भासियं चउ कारण संजुत्तं, नाण दंसणलक्खणं ॥ ४३ ॥
नाणं चदंसणं चेव, ક, વરિતં તો તા.