________________
પર
શ્રી જૈન જ્ઞાન ગીતા. અર્થ –નસ્થિર નહિ, ચરિતં. ચારિત્ર. સમ્મત. સમકિત વિહુર્ણ વિના. દંસણે સમકિત છે. ઉ અવધારણે. ભઈયળં. ચારિત્રની ભજના હેય અને ન પણ હોય. સમ્મત્ત, સમતિ ચારિત્ર. ચરિત્તાઈ ચારિત્ર. જુગવં. બે સાથે આવે પુવૅ પહેલો, પ્રથમ. ચ૦ અને, વળી સમકિત ના૦નહિ. દંસણિસ્ય. સમકિતને નાણું જ્ઞાન નBણ જ્ઞાને, વિણાટ વિના નહન્તિ ન હોય. ચરણગુણા ચારિત્રના ગુણ અગુણિમ્સ. ગુણરહિત,ચારિત્રરહિતને નલ્થિ મેકમેક્ષ નથી. અમેકખસ્સવ કર્મ ખપાવ્યા વિના નિવાણુંનિર્વાણ. કર્મનું મુકાવું તે.
ચારિત્ર. જી. વળી સમકિત ન
વિણાટ વિના
ભાવાર્થ –સમકિત વિના ચારિત્ર નહિ. સમકિત હોય ત્યાં ચારિત્રની ભજના હોય કે ન હોય. સમકિત ને ચારિત્ર બે જોડે આવે પણ તેમાં પહેલું તે સમકિતજ આવે. સમકિત રહિતને જ્ઞાન ન હોય. અને જ્ઞાન વિના ચારિત્રના ગુણ ન હોય, અને ચારિત્રના ગુણ વિના કર્મથી મુકાવાપણું ન હોય. અને કર્મના મુકાવાપણું વિના નિર્વાણપદ (મેક્ષ) ન હોય. (ઉ. ૨૮ ગા. ૨૯-૩૦) ૪૮-૪૯