________________
* * જૈન જ્ઞાન ગીતા. મિગાઢા, ધરનાર. પુણ. વળી, દુલહાવ દુર્લભ, બેહી બાધબીજ. ૨૫૮
જિણ વયણે છનના વચનને વિષે. આયુરત્તા, અનુરક્ત, રાજીરાજી. જીણવર્ણ, તિર્થંકરના વચનમાં, સિદ્ધાંતમાં કહેલુ. કરેતિ કરે. ભાવેણુ ભાવથી અમલામેલરહીત અસંકિલિડ્વા રાગદ્દેશાદિક કલેશ રહિત. તે તે. હતિ. હુતિ, હેય. પરિત છેડા સંસારી. સંસારવાળો.
ભાવાર્થ – જે સમકિતને વિષે રક્ત છે, તે નિયાણું ન કરે. તેવા શુકલ લેશ્યાના ધરણહાર જી ચઢતે પરણામે મરે તે સુર્લભ બુદ્ધિ (વગર બેધ કરે બધું સમજી શકે તેવા) વાળા હોય. જેવા કે મૃગાપત્રના ચારે પ્રત્યેક બુદ્ધના છે તેમજ ચિત્તમુનીના જીવે નિયાણું ન હતું કર્યું, તેથી તેમને સમકિત અને મોક્ષ મળ્યાં પણ બ્રહ્મદતના જીવે નિયાણું કર્યું હતું તેથી નરકે ગયે.
જે મિથ્યાત્ દર્શનના વિષે રકત છે તે નિયાણું કરે છે. નિયાણું કરવું એટલે કરેલા તપનું નિદાન અથવા ફળ માગી લેવું તે તેવા કૃષ્ણ લેશાના ધરણ ' હારા છ મરે તે દુર્લભ બુદ્ધિવાળા (બોય ઘણે