________________
સ
શ્રી જૈન જ્ઞાન ગીતા,
કર્યો છતાં ધમ પામી શકે નહિ તેવા ) હેાય એટલે જે માણસેા પાંચે આશ્રવ સેવે, સેવરાવે અને સેવતા પ્રત્યે અનુમેાદન આપે તેવા જીવે પાતે કરેલા તપનું ફળ માગી લે અર્થાત્ 'નિયાણું કરે, પાંચ આશ્રવ તે પ્રણાતિપાત ( જીવ‘સા ), મૃખાવાદ ( જુઠું એલવું તે ), અદત્ત ( ચારી ) પરસ્ત્રી ગમન, પરીગ્રહ ( તૃષ્ણા ) જે નિયાણુ. તે ખાટનેાજ રસ્તે છે, કેમકે માગનાર એછુ' માગે તે મળે, વધારે તે મળતુ જ નથી. આ પ્રમાણે નિયાણું કરનાર જીવે આવતે ભવે કૃષ્ણ લેફ્સામાં મરતા દુર્લભ બુદ્ધિવાળા થવાથી ધર્મને પામતા નથી. તે ઉપર એક જળના ખીંદુનું દૃષ્ટાંત કહે છે. કેાઇ એક મનુષ્યને બહુજ તરસ લાગી તે વારે તેણે કેાઈ દેવની ભારે સ્તુતી કરી. તેના પ્રભાવે કાઇ દેવે તેને પ્રસન્ન થઈ ક્ષીર સમુદ્રને તટે સુકા આ મૂખા પાણી નહિ પીતાં તે દેવ પ્રત્યે કહા લાગ્યા કે, હે દેવ ! મારાજ ગામની સીમમાં એક કુવા છે તેના કાંઠા ઉપર ઉગેલા દના ઉપર પડેલુ પાણી પીવાની મારી ઇચ્છા છે. આ સાંભળી દેવે વિચાયુ કે આ કઇ ભૂખ છે. છતાં તેના આશ્રહથી તેને ત્યાં લઈ જઈ મૂકયે કુવા
Co