________________
શ્રી જૈન જ્ઞાન ગીતા.
पडन्ति नगए बोरे जे नरः पाव कारिणो। दिव्वंच गई गच्छन्ति,
વરિત્તા ધw મારિ I ૬૬ અર્થ–પતિ પડે છે. જાય છે. નર એ ઘરે વાર નર્કમાં. નરા મનુષ્ય. પાવ કારિણે પાપના કરણહાર દિવ્યં દેવની મોક્ષની ગઈ. ગતી ગચ્છતી જાય છે. ચરિત્તા, ચારિત્ર ધર્મો ધર્મને આરિશ્ય આર્ય તિર્થંકરે કહે છે,
ભાવાર્થ –જે પાપના કરનાર મનુષ્ય છે તે બીહામણી નકને વિષે જાય છે, અને જે તિર્થંકરને માગ આચરે છે, એટલે ચારીત્રધમ (વૃત, પચખાણ અનેક પ્રકારના તપે ગૃહસ્થ અગર સાધુ) અંગીકાર કરે છે તે દેવની કે મેક્ષની ગતીમાં જાય છે. (ઉ. અ. ૧૮ ગા. ૫) ગા. ૬૬
તિશ્રી ત્રિયા પ્રવર સંp |