________________
શ્રી જૈન જ્ઞાન ગીતા.
ખપાવે ? અહે ? ગૌતમ એ અર્થ બરબર નથી. એટલે તેટલે વર્ષે પણ જે ઉપવાસથી જેટલાં કર્મ ખપે તેટલાં ન ખપે અગર સર્વ જી અહો પુજ્ય ? ત્રણ ઉપવાસ (આઠમ) કરવાથી સાધુ જેટલાં કર્મ ખપાવે તેટલાં કર્મ નારકી લાખ વરસે અથવા પ્રત્યેક લાખ વરસે, અથવા કોડ વસે ખપાવે? અહે ગતમ એ અર્થ રેબર નહિ. એટલે તેટલે વરસે પણ સાધુ અગર સર્વ જીવેના અઠમ જેટલાં કર્મ ન ખપે તેજ પ્રમાણે જેમ વધુ તપ કરે તેમ ઘણું જ કર્મ ખપે છે. ઉ. જેમ કેઈ અતિ જર્જરિત થઈ ગયેલે મનુષ્ય જેનામાં ઉભા રહેવાની તાકાત પણ નથી તેમ ભૂખ તરસથી વ્યાકુળ થયેલું છે. એવા પુરૂષના હાથમાં સારામાં સારે ધારદાર કુહાડે આપીએ, ને સુકી રાયણની ગાંઠ ફાડવાને કહીએ પણ તેનાથીતે જેમ બનતું નથી, તેમ નારકીથી પોતાનાં કર્મ તેલ શકતાં નથી. પણ જે તેજ કુહાડે કઈ શશક્ત તરૂસુના હાથમાં આપી સાદુ લાકડું ચીરવાનું કહીએ તે, જે તેને રમત માત્રમાં ચીરી શકે છે, તેમ સાધુ અગર સર્વ પુરૂષ તપ કરી કમને સહેલાઈથી