________________
શ્રી જૈન જ્ઞાન ગીતા.
સમા, સમાન, વિતી વૃત્તિ, એગત ચ લામણું એક વખત ભજન (દીવસે જમવું, રાત્રીએ જમવું નહી તે એક વખતે.)
ભાવાર્થ-નિરંતર સદાય તપ કર્મ કરવું એવું બુધ પુરૂષોએ વર્ણવ્યું છે. પોતાની જાતને તારવી તેને ઉપાય કરવો તેનું નામ જાત્રા એથી જાત્રા લજજા તથા સંયમ જેના હૃદયના વિષે વતે છે તેવા પુરૂષે રાત્રી ભોજન કરતાં થકાં અનેક જંતુઓને આહાર કરે છે જેથી માંસાહારમાં તથા રાત્રી ભેજનમાં બીલકુલ તફાવત રહેતું નથી, માટે રાત્રી ભેજન કરવાથી આ દેહ અપવિત્ર થાય છે. છે ૩૯ છે (દ. અ, ૬ ગા, ૨૩).
बारसे वउ वासाई संलेहणु कोसिआ भवे । संवच्छर मझि मीया छमासाय जहनिया ॥४०॥
पहमे वास चउकम्मि, विगई निजूहण करे।