________________
ભાવ સાધુ.
अग्गोयर ति अग्रावतारः परिधान विशेषः साधुजन प्रचीतस्तस्य त्यागः कटीपट्टकस्यान्यथाकरणं,
૧૧
तथा झोलिका ग्रंथिद्वयनियंत्रित पात्रबंधरूपा तया भिक्षा - आगमेहि पात्रबंधांचलद्वयं मुष्टया धियते कूर्परसमीपगमेव बध्यते इति व्यवस्था -
तथैौपग्रहिककटाहकतुंबकमुखदानदवरकादयः सुविदिता एव, साधूनामाचरिताः संप्रतीति गम्यते.
तथा
( મૂર્છા )
सिक्किग निक्खिवणाई - पज्जोसवणाइतिहिपरावत्तो । भोयणविहिअन्नत्तं- एमाई विविह मन्नपि ॥ ८३ ॥
અગ્રાવતાર એટલે એક જાતનુ નીચે પહેરવાનું વસ્ત્ર, કે જે સાધુ જનમાં પ્રસિદ્ધ છે, તેના ત્યાગ. અર્થાત્ ચાળપટ્ટા માટે કરવામાં આવેલા ફેરફાર, તથા ઝોળી એટલે મેં ગાંઠ વાળાને પાત્રાં બાંધવાં તે, તેનાવડે ભિક્ષા. આગમમાં પાત્ર બંધના બે છેડા મૂડૅ. પકસ્વાના, તથા એકાણીની પાસે બાંધવાના કહેલ છે, તથા આપહિક ઉપકરણ રાખવાં. જેવાં કે, કટાહક, તુ ંબડાનું ઢાંકણુ, તથા દેરા વગેરે એ બધાં પાધરાંજ છે. એ બધાં હમણુાં સાધુનાં આરિત છે.
વળી,
મૂળના અર્થે.
સીકામાં પાત્ર નિક્ષેપ કરવા વગેરે, પર્યુષણાદિક તિથિઓને ફેરફાર, ભાજન વિધિના ફેરફાર, એ વગેરે બીજી ઘણી ખાખતા [ આચરિત થએલી છે. ] [ ૮૩ ]