Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ એથે ભવિષ્યને અનુબંધ જોડે લાગે છે. પાપ બંધાવનાર પુન્ય, નિરનુબંધ પુન્યબંધ એ છે તો પુદગલને આધીન નથી, માટે સ્વાધીન, અ બીજાના સંગ વગર થતું સુખ તે જ ખરું સુખ છે. આથી આ જીવે અનાદિકાલથી ભવભ્રમણ કરતાં અનેક પ્રકારના સુખની ઈરછા કરી, પણ સુખનું સ્વરૂપ સમજે નહિં. સાચું સુખ કયું છે, તેને જરા પણ એકાંતે બેસી વિચાર કર્યો નહિં ને સંસારના સુખને કે જે પરિણામે દુઃખરૂપ છે તેને સુખ માન્યું, તેથી સાચું સુખ કયું છે તેનું કવરૂપ કેવું તે અધિકાર અગ્રે વર્તમાન.
પ્રવચન ૧૩૧ મું સંવત. ૧૯૮૯, અષાસુદિ ૬, ને ગુરૂવાર
શાસકાર ભગવાન હરિભદ્ર સૂરીશ્વરજી ભવ્ય પ્રાણુઓના ઉપગારને માટે અષ્ટક પ્રકરણની વ્યાખ્યા કરતાં થકાં આગળ સૂચવી ગયા કે આ સંસારમાં જીવ પિતાનું સ્વરૂપ સમજ્યા પછી જીવને બાધક કેણુ છે, તે બાધકને દૂર કરી શકે તેમ છે. આ નિશ્ચય ન થાય ત્યાં સુધી આત્માની ઉન્નતિના રસ્તે જીવ ચડ્યો નથી. કાર્ય કરવાવાળાએ પ્રથમ કાર્યને નિશ્ચય કર જઈએ. પછી તેના સાધનો મેળવવા જોઇએ અને નિશ્ચયને અમલ કરવું જોઈએ. નહિંતર બાવા જેવી દશા થાય.
નિશ્ચય-સાધ્ય વગરની ક્રિયા
બા ગામ જાય છે. દેરડી રસ્તામાં પડી છે. જેઈને ચાલતે થયે, આગળ ગયે. વળી દેરડી લેવા પાછે વળે, થેડી દૂર રહી એટલે વિચાર કરવા લાગ્યું કે કાઈની હશે, આપણે કોઈ સાથે લડાઈ થશે, માલીક મળશે તે, લીધા વગર પાછો વળે. ફેર વિચાર થયો. કેઈની પડી ગઈ છે, તેને માલિક હવે લેવા આવવાને નથી. માટે પાછા લેવા આવ્યું. બાવાજીએ ઉઠાવી લીધી–એમ લેકે કહેશે, એમ પાછો જઈને પાછું આવે, લઉ કે ન લઉં એમ વિચાર વમળે ચડ્યા જ કરે છે. કંઈ નહિં. ન લઉં પણ કારાણે તે સુકું. હું કોરાણે મુકીશ તે પેલે જેવા આવશે તે કયાં મળશે માટે આપણે લેવી નહિં ને મુકવી નહિં, માટે હું ત્યાં ઉભે રહે, એ આવે તે બતાવી દઉં, નહિં તે લઈ લઉં. આમ