Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
આગદ્ધારક પ્રવચન શ્રેણ, વિભાગ ૨ પિતાથી મરે નહિં એવું ધારી પગ ઉચો રાખ્યો, ન મર્યો તે અઢાર પાપસ્થાનક લાગે, પિતાને એકલી હિંસા લાગત ને એ અઢાર પાપથી બચત, બચનારા પ્રાણિનું ચાહે તે થાય એની આપણે દરકાર કરવી નહિં, બચેલે બહુ પાપ કરે તે બચાવનારને પાપ લાગે તે સસલાને બચાવનાર હાથી સસલાની બાકીની જીંદગીનાં પાપને ભાગીદાર થે જોઈએ અહિંસા સમ્યકત્વરત્ન મળ્યું નથી, જેથી તેને ફાયદે મળે. શાતા અહિંસાએ અને અનુકંપાએ પણ બાંધે અનુકંપાને અર્થ અહિંસા હેય તે આ બે જુદા ન કહેતે. અહિંસા એટલે પ્રાણ વિનાભાવ એટલે તે સસલાની માફક બીજા પ્રાણીને પણ પ્રાણુ વિચગાભાવ છે. અનુકંપા એના બચાવ માટે છે, અહિંસા હું કર્મથી બંધાઈશ માટે અહિંસા કરે છે. મેઘકુમારની રક્ષણબુદ્ધિ એકલા શસલાની છે. અહિંસા તે દરેક પ્રાણમાં છે. આગળ મનુષ્ય થઈ ચારિત્ર પામી યાવત્ અનુત્તરમાં ગયે.
સાવધ-નિરવ અનુકંપા
અનુકંપાના કેટલાકે બે વિભાગે પાડે છે. એક સાવધ અનુકંપા એક નિરવઘ અનુકંપા. બીજા જીવની વિરાધના કરી બીજા જીવને બચાવ તે સાવદ્ય અનુકંપા, પાણીમાં માખ ગીરોલી પડી ને કાઢીએ તે વખતે પાણીને જીને પણ નાશ થાય. બીજુ અહીં માખી તમર ખાઈ પડી જાય તેને બચાવીએ તે વધે નહિં, એટલે નિરવઘ અનુકંપામાં અડચણ નહિં. તે આ શસલાનું રક્ષણ કેમ બન્યું છે. જે જનપ્રમાણ માંડલું કરી વર્ષની આદિમાં ને અંતમાં ઝાડ બીડ થાય તે બધું હાથી ઉખેડી નાખ હતું. આ બધું પાપ તે વખતે માત્ર વરક્ષણ હતું. આ પાપ કેટલું થયેલું? એક્સે વર્ષ ઉપર એકસ વીસ વરમનું આયુષ્ય. કંઈ વર્ષો સુધી ઝાડ બીડ ઉખેડી માંડલું કર્યું તે સસલાની બુદ્ધિમાં રહ્યું કે ગયું? કંઈ વરસ સુધી માંડલું કરવા માટે ઉખેડેલા ઘાસ ત્રસની વિરાધના, વરસે સુધી કરેલી વિરાધના જોર ન કરી શકી, તેટલું જોર સસલાની બચાવની બુદ્ધિ કરી શકી. કેવળ પિતાની રક્ષા માટે કરેલું વર્ષોના વરસનું આરંભ કાય તે સસલાની રક્ષાબુદ્ધિ આગળ પીગળી જાય, તે દયાને માટે પુણ્યનું કારણ હોય એટલે છોડી દેવું, આ ધર્મની વ્યાખ્યા નથી. કારણે જાણું છેડી દેવા આથી પુણ્યના કારણ તરીકે જોડવાનું છે નહિ.