Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઉદ્યમ કરે છે અને ચેતનવંત બની મેમાન શબ્દાદિક ભેગેને હાથ-પ્રહાર દૂર કરી–ત્યાગ કરી સો–ો ષટ જીવનીકાયરૂપ આ લેકને સમય-સમતયા સમાન ભાવથી પોતાના આત્માની માફક સમેત્ય જાણીને વ-વ નિશ્ચયથી ગgઘી -ગામાક્ષી આસ્ટવના નિરધથી સ્વયં પિતાની રક્ષા કરવાવાળો હોય છે એવા મહેલી–મહર્ષિ મહામુનિ જમત્તે –શકત્તઃ જા સર્વદા સર્વથા પ્રમાદથી વજીત બની સાધુમાર્ગમાં વિચરણ કરે.
આના ઉપર એક બ્રાહ્મણીનું દૃષ્ટાંત આ પ્રકારનું છે–
કેઈ એક બ્રાહ્મણ વિદેશમાં જઈને ત્યાં સાંગોપાંગ વદનું અધ્યયન કરીને પિતાના ઘેર પાછા આવ્યા. એને વિદ્વાન જોઈને કેઈ બીજા બ્રાહ્મણે તેની સાથે પિતાની પુત્રી પરણાવી. કન્યા રૂપવતી હતી. તે બ્રાહ્મણની વિદ્વત્તાથી ત્યાંની જનતા અને રાજાએ તેનું બહુ જ સન્માન કર્યું. આથી તે ખૂબ સારે પિસાપાત્ર બની ગયે. દ્વિરિદ્રીમાંથી ધનીક થઈ ગયા. પછી તે શું કહેવું ? તેણે અનેક પ્રકારનાં આભૂષણે બનાવી પિતાની પત્નીને આપ્યાં. તે ખૂબ પ્રસન્ન થઈ. તે આભૂષ.
ને પહેરીને તે પોતાના ભાગ્યને વખાણવા લાગી. એક દિવસની વાત છે કે, તે પંડિતજીએ પિતાની પત્નીને કહ્યું કે, તું હંમેશાં આભૂષણને પહેરીને ફરે છે તે સારું નથી કરતી. આભૂષણ દરરોજ પહેરી રાખવા માટે ચેડાં બનાવાય છે? એ તે વાર તહેવાર તેમજ ઉત્સવ ઉપર જ પહેરવાનાં હોય છે. બીજું આજકાલ આજુબાજુના ગામમાં ચેરેનો ઉપદ્રવ પણ ઉપરા ઉપર થઈ રહ્યો છે. માની લે કે, આપણા ઘર ઉપર આવી જાય તે આભૂષણ એ સમયે તાત્કાલિક ઉતારી શકાય નહીં એવી સ્થિતિમાં અને રોજ પહેરી રાખવાં એ ઠીક નથી. પિતાના પતિની વાત સાંભળીને પંડિતાણીએ કહ્યું કે, નાથ! આપનું કહેવું એક રીતે તે બરાબર છે, પરંતુ હું આપને ખાત્રીથી કહું છું કે, જ્યારે શારે લેકે અહિં આવશે ત્યારે હું આભૂષણેને ખૂબ ઝડપથી ઉતારીને મૂકી દઈશ. આપ ચિંતા ન કરે. આમ કહીને તેણે આભૂષણ ન ઉતાર્યા. કોઈ સમયે ચરેએ આ પંડિતાણીના આભૂષણેને જોઈને તે બ્રાહ્મણને ઘેર ચોરી કરવાનો નિશ્ચય કર્યો. સમય મેળવીને એક દિવસ તેના ઘર ઉપર આવ્યા. આ સમયે આભૂ. ષણોનું રક્ષણ કરવાની ચિન્તા પંડિતાણીને થઈ પડી. ચાર આ આભૂષ
ને ચારવા માટે તે આવ્યા હતા. પંડિતાણીએ વિચાર્યું કે આ આભૂષણોને જલદીથી ઉતારીને સુરક્ષિત સ્થળે મુકી દઉં. પરન્ત પંડિતાણું રેજ મલાઈ આદિ નિધ પદાર્થોનું સેવન કરતી હતી. એથી તેનું શરીર ખૂબ જાડું થઈ ગયું હતું, તેમજ આભૂષણોને જલ્દીથી ઉતારવાને તેને મહાવરે પણ ન હતું. આ કારણે તે પોતે પહેરેલાં આભૂષણેને સમયસર ઉતારી ન શકી, આ તરફ ચોરોએ જોયું કે, પંડિતાણીજી ભારે સ્થૂળ શરીરવાળાં છે. તેના હાથમાંથી આ આભૂષણ જલદીથી નીકળી શકે તેમ નથી. આથી ચોરોએ પંડિતાણીને બન્ને હાથ કાપી નાખ્યા. અને આભૂષણને લઈને તેઓ ત્યાંથી નીકળી ગયા. આથી એ સારાંશ નીકળે છે કે, પંડિતાણીએ પિતાના પતિના
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
४४