Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
રસગૃદ્ધિ કે વિષય મેં એડક કા દ્રષ્ટાંત
સાતમું અધ્યયનક્ષુલ્લક નિન્થીય નામનું છઠું અધ્યયન સમાપ્ત થઈ ચુકયું, હવે સાતમા અધ્યયનને પ્રારંભ થાય છે. તેની સાથે આ સંબંધ એ પ્રકારને છે કેછઠ્ઠા અધ્યયનમાં જે નિર્ચ થતા વિશે કહેવામાં આવેલ છે તે રસમાં જે અમૃદ્ધ છે તેમને જ થાય છે, બીજાને નહીં, કેમકે જે રસમૃદ્ધ હોય છે તે દુઃખી થાય છે. આ વિષયને સ્પષ્ટ કરવા માટે પાંચ ઉદાહરણ પ્રદર્શીત કરવામાં આવેલ છે. ૧ એડક, ૨ કાકિણી, ૩ આમ્રફળ, ૪ વણિક, અને ૨ સમુદ્ર આ અધ્યયનમાં એ પાંચ ઉદાહરણ આપેલ છે. આથી આ અધ્યયન એ પાંચ દષ્ટાંતથી યુક્ત છે. છતાં પણ આમાં પ્રથમ દષ્ટાંત એડકનું જ અપાયેલું હોવાથી એ અપેક્ષાએ આ અધ્યયન “એડકીય” નામથી પ્રસિદ્ધ છે. આથી એડકીય નામના આ સાતમા અધ્યનને સૂત્રકાર પ્રારંભ કરે છે. એની આ પ્રથમ ગાથા છે.
“નહીંssuસં સમુતિ ” ઈત્યાદિ.
અન્વયાર્થ–સહ-થા જેમ છોકરિ કેઈ નિર્દય પ્રાણાતિપાત જનિત ઘર દુઃખની પરવા ન કરવાવાળી વ્યકિત-ગુરુકમાં પુરુષ બા–નિ સંબંધી જનને લક્ષ્ય કરીને-સમુદ્િર-સમુરિત નિમિત્ત કરીને-જેમ “અમુક મહેમાન આવશે ત્યારે તેને આનું માંસ ખવરાવીશ.” આ પ્રકારને પતે વિચાર કરીને પરં-gણ ઘેટાને -સ્થળે પિતાના આંગણામાં વિજ્ઞા– પાળે છે અને તેની ખાતર તેને મોય નવરં વિના-મોહન ચવાં રોજ લીલું લીલું નવું ઘાસ જવ, એદન-ખવરાવે છે. આ રીતે તે રિ-પિ નિશ્ચયપૂર્વક સિગા-વોશે તેને પુષ્ટ કરે છે. ૧ છે
“તો તે પુ” ઈત્યાદિ.
અન્વયાર્થ–એ એદનાદિક વિગેરે ખાવાનું મળવાને કારણે - તે ઘેટું માંસની વૃદ્ધિથી રૂટ પુષ્ટ ને સ્કૂલ શરીરરવાળું થઈ જાય છે-ર-રિવુઢ શકિત સંપન્ન તાકાતવાન બને છે, નાચ-ગાતા તેનામાં ચરબી ખૂબ વધી જાય છે, મો-મોતઃ પેટ પણ તેનું ખૂબ વધી જાય છે. આ રીતે વનિg-નિરઃ
જ મળતા નવીન નવીન આહારથી તે ખૂબ સંતુષ્ટ રહે છે. આમ તેનું રે વિહેતે gિછે શરીર રૂછપુષ્ટ થવાથી તે ઘેટું આવનાર મહેમાનની જાણે કે આ જિંલા-ચાલેલાં રિતિ ઇંતજારી કરી રહ્યું ન હોય તેમ પ્રતીત થાય છે. ૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨