Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હતા. એમને મુનિચંદ્ર નામના એક પુત્ર હતા. મુનિચંદ્ર સઘળા નગરજનાના મનને આનંદ આપનાર હતા. એ ખાલ્યાવસ્થામાંથી જ સાંસારિક વિષચે તરફ વિરક્ત ચિત્ત રહ્યા કરતા હતા. પારમાર્થિક કતવ્યની તરફ એનું મન વિશેષ રૂપથી ઝુકેલું હતું એક દિવસની વાત છે કે, મુનિચંદ્રે પેાતાનું નામ યથાથ રૂપથી સાÖક કરવા માટે સાગરચંદ્ર મુનિરાજની પાસે દીક્ષા ધારણ કરી. કોઈ એક સમય કે જ્યારે તેઓ વિહારમાં હતા-ગુરુની આજ્ઞા મેળવીને તેઓ સ્વતંત્ર વિહારી બન્યા હતા. પેાતાની શિષ્ય મંડળીને સાથે લઈને તેમણે સ્વતંત્ર વિચરવાના પ્રારંભ કર્યાં. વિચરતાં વિચરતાં તે એક મહા ભયાનક અટવીમાં જઈ પહેાંચ્યા. આહાર આદિના જોગ ન મળવાને કારણે સઘળાને ઘણું દુ:ખ થવા લાગ્યું. ભૂખ તરસ આદિને કારણે તે સઘળા મુનિએ દુળ અની ગયા હતા. થાડુ' એક આગળ ચાલ્યા કે એટલામાં તેમને ગેાવલ્લભ ગેાપાળના નન્દ–સુનંદ ન-દત્ત-નન્દપ્રિય નામના ચાર છેકરાએએ જોયા. એ કરાઓએ તેમને સુવિશુદ્ધ આહાર વહેારાવી ધર્મનું ઉપાર્જન કર્યું". આહાર પાણી આદિની પ્રાપ્તિથી ભૂખ અને તરસ શાંત થવાથી શરીરમાં સ્વસ્થતા મળતાં પાતાના શિષ્યા સાથે મુનિચંદ્રે એ ગેાપાળ માળકાને ધર્માં દેશના દ્વીધી. ધર્મ દેશના સાંભળીને એમનું ચિત્ત સંસારથી વિરક્ત ખની ગયું. સંસારને સર્વથા અસાર જાણીને એ ચારે જણાએ મુનિરાજ મુનિચંદ્રની પાસેથી દીક્ષા ધારણ કરી. એમાના એ ગોપાલ બાળક નંદ–સુનન્દ મુનિઓને પોતાના પસીનાથી ભીનાં થયેલાં વસ્ત્રોમાં ગ્લાની ભાવ જાગૃત થયા. એ ચારે ગેાપાળ મુનિરાજોના આયુષ્ય પૂર્ણ થતાં મરીને દેવલેાક ગયા. આમાંથી જેમને પહેલાં, પેાતાના પસીનાથી ભિજાયેલાં વસ્ત્રાથી ગ્લાની ભાવ રહેતા હતા તે બન્ને દેવ ત્યાંથી ચવીને દશપુર નામનાં નગરમાં શાંડિલ્ય બ્રાહ્મણુની યશેામતી નામની દાસીના શૌણ્ડીર અને શૌRsદત્ત નામના જોડીયા પુત્ર તરીકે જન્મ્યા.
સમય જતાં ધીરે ધીરે બાલ્યાવસ્થા વટાવીને એ મને જીવાન અન્યા. એક દિવસ એ બન્ને ખેતરની રખેવાળી કરવા માટે વગડામાં ગયા હતા, થાકયા પાકથા ત્યાં એક વડના વૃક્ષની નીચે એ બન્ને સુઈ ગયા. એટલામાં એ વડના પેાલા
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૨૪૮