Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 347
________________ જ તેને વિતાવે છે. અહીં રાત્રીની સાથે દિવસનું મિલન એ કારણે કરાયેલા છે કે, દિવસ પછી રાત એ કેમ હોવાથી એનું ગ્રહણ કરાયેલ છે. ૨૫ છે આ પ્રમાણે પુત્રના વચનેથી પ્રતિબદ્ધ થએલા ભૃગુપુરહિતે પુત્રને શું કહ્યું તે કહેવામાં આવે છે –“ બ”-ઈત્યાદિ! અન્વયાર્થ-જ્ઞાચા-નાસ્તો હે પુત્ર ! ટુ-વે પહેલાં હું અને તમો gો-તિઃ એક સ્થાનમાં સત્તવંગુચા સંવરસત્તા-સભ્યRવસંયુતા સમુક્ય સમ્યકત્વ સહિત રહીને અર્ધા–ગૃહસ્થાશ્રમનું પાલન કરીને પછ–પશ્ચાત્ત પછી વૃદ્ધાવસ્થામાં દીક્ષા લઈને ફુ યુ મિત્તવમાં મિસ્લામિ-ફુ યુ મિક્ષમાળા મિષ્યામ જ્ઞાત અજ્ઞાત કુળોમાં વિશુદ્ધ ભિક્ષા ગ્રહણ કરતાં કરતાં ગ્રામ નગરાદિકેમાં વિચરશું. અર્થાત્ હે બેટા ! અત્યારે એવું કરે કે, હું અને તમે અવિરત સમ્યગુદષ્ટિ બનીએ પછીથી દીક્ષા લઈ લેશું. છે ૨૬ કુમારોએ પિતાનાં એ વચનને ઉત્તર આ પ્રમાણે આપે–“રારિ'' ઈત્યાદિા અન્વયાર્થી–હે તાત! નરસ મધુબ સરસ્થ મૃત્યુના સહચમ્ જે મનુષ્યની મૃત્યુની સાથે મિત્રતા છે, કારણ પાચ રિથી પાચનમ્ વત્તા અથવા જેને મૃત્યુ સાથે પનારે છે, જે વખતે મૃત્યુ આવશે ત્યારે ભાગીને બીજે ચાલ્યો જઈશ, એ વિચાર છે. અથવા 7 રિક્ષામિ રૂ નો જ્ઞાળમરિષ્યામિ કૃતિ ચો નાનાતિ હું નહીં મરૂં એવું જે પિતાના મનથી માને છે. તો તે પ્રાણુ - આગામી દિવસોમાં “આ મારૂં છે.” એવો વિચાર કરતો રહે છે. | ભાવાર્થ–પિતાના પ્રશ્નને આ ગાથા દ્વારા ઉત્તર આપવામાં આવેલ છે. પિતાએ જે એવું કહ્યું છે કે, વૃદ્ધાવસ્થામાં આપણે દીક્ષા લઈ લઈશું. એના ઉત્તરમાં એ બન્નેએ બતાવ્યું છે કે, પિતાજી ! આ વાતને વિશ્વાસ કે કે, અમારી અને આપની વૃદ્ધાવસ્થા આવશે જ. સંભવ છે કે, એના પહેલાં જ પર્યાયાન્તરિત થઈ જવું પડે. આ વાત તે એ વ્યક્તિ કરી શકે છે, જેણે મૃત્યુની સાથે મિત્રતા બાંધી લીધી હોય. અથવા તો મૃત્યુને જોઈને બીજા સ્થળે ભાગી જઈ શકતો હોય; “હું નહિ મરૂં એ જેને નિશ્ચય બંધાઈ ગયા હોય છે. પરંતુ એવી સ્થિતિ કેઈ પણ વ્યક્તિની અહીં નથી. જેથી આ વિચાર કરો એગ્ય નથી. જે ૨૭ છે આ માટે–“ ર”-ઈત્યાદિ. અન્વયાર્થ...હે તાત! આપણું ઉપર બનેલ ઘાં પરિવન્નિશાનો-અવૈવ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨ ૩૩૧

Loading...

Page Navigation
1 ... 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360