Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
रतिमाल्यालंकारैः, प्रियजनगन्धर्वकामसेवाभिः ।
उपवनगमनविहारैः, श्रृंगाररसः समुद्भवति ॥ અન્વયાર્થ–મૂવા-મૂતાઃ અલ્પ નહીં પરંતુ પ્રચુર માત્રામાં છે. તા મને મુંઝામુ-તાર્ ામ ગુખાન્ મુસ્લીહિ આ શાબ્દાદિક કામગુણેને આપ યથેચ્છ ભેગ. પછી પાણીમાં મિસામ–પશ્ચાત્ત પ્રધાન જમિગાવઃ જ્યારે વૃદ્ધાવસ્થા આવશે ત્યારે આપણે સહું તીર્થકર ગણધારાદિ સેવિત પ્રવ્રયારૂપ મોક્ષમાર્ગન સ્વીકાર કરી લઈશું. આજથી અને અત્યારથી તેની શું આવશ્યકતા છે? આ દિવસો તે ખાવાપિવાના છે.
ભાવાર્થ–પતિને દીક્ષા લેવામાં તત્પર થયેલ જાણીને પત્નીએ કહ્યું કે, હે નાથ ! આ અનુચિત વિચાર શા માટે કરી રહ્યા છે. હજુ તે ખાવા પીવાના દિવસે છે, આપણે ત્યાં કઈ વસ્તુની ખામી છે કે, જેને માટે મુનિ દીક્ષા લેવી પડે ? આપણે ત્યાં ભોગપભેગોની મનમાની સામગ્રી પુષ્કળ પ્રમાણમાં ભરી પડી છે, ચાહે તે રીતે એને ઉપભેગ કરે છતાં પણ તે ખૂટે તેમ નથી, અંગારરસને તે વધારનાર છે. જ્યારે આપણે સૌ વૃદ્ધાવસ્થાએ પહેચી જઈશ ત્યારે મુનિ દીક્ષા ધારણ કરીશું. આજે મુનિ થવાને સમય નથી. ૩૧ છે આ પ્રકારનાં પત્નીનાં વચન સાંભળીને પુરોહિતે કહ્યું-“મુન્ના રા—ઈત્યાદિ.
અન્વયાર્થ–મોરૂ-મતિ ! હે બ્રાહ્મણી ! રસા મુત્ત-રસાદ મુત્તર મધુરાદિક રસ અથવા શૃંગાર રસ અને શબ્દાદિક ભેગ મેં ખૂબ ભેળવી લીધા છે, જો જ ન િવ તો નીતિ એને ભેગવતાં ભેગવતાં મારી યૌવન અવસ્થા પણ ખૂબ વ્યતીત થઈ ચુકી છે. આ માટે જ્યાં સુધી તરૂણાવસ્થા ઢળી ન જાય ત્યાં સુધી મને મારૂં કર્તવ્ય એ આદેશ આપે છે કે, હું મુનિ દીક્ષા અંગીકાર કરૂં, જે તમે એમ કહે કે, “સુખપભેગોના રહેવા છતાં ભવાનરના સુખની પ્રાપ્તિ માટે પ્રત્રજ્યા અંગિકાર કરવી ઉચિત નથી. ” તે એને
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
33४