Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કરાવવાથી પણ આ જીવની રક્ષા થઈ શકતી નથી. વાસ્તવમાં આ ક્રિયામાં અધિક આરંભ અને સમારંભ હેવાથી ભોજન કરાવનાર જીવ મરીને તમને સ્તમા નામની નરકમાં જાય છે. કેમ કે, દુરશીલ બ્રાહ્મણાભાસ બ્રાહ્મણને ભોજન કરાવવું એ અમારી રક્ષાને ઉપાય નથી. કાચા પુત્તા તાળ વંતિગાતા પુત્રાઃ ત્રામાં મર્યાન્તિ પુત્ર પણ ઉત્પન્ન થાય તે શું એ પુત્ર પણ પાપના ઉદયથી નરકમાં પડવાવાળા એવા અમારા આત્માનું કલ્યાણ કરવામાં સમર્થ થઈ શકશે ? ન જ થઈ શકે. આ કારણે હે તાત! જો અમરિષજે નામ પતન અનુમત આપના આ પ્રકારના કથનને કેણ એવું બુદ્ધિમાન છે કે, તેને સત્યાર્થ રૂપમાં અંગિકાર કરે ?
ભાવાર્થ-પિતાએ પુત્રોને જે શિખામણ આચરવા માટે કહી હતી એજ વાતને તેએ અહિં પ્રત્યુત્તર આપે છે. પિતાને તેમણે કહ્યું કે, તાત ! કહેતે ખરા કે, વેદનું ભણવું એ શું અમારી રક્ષા કરી શકે છે ? પિતાને બ્રાહ્મણ ગણાવતા છતાં પણ દુરશીલસંપન્ન એવા બ્રાહ્મણને ભેજન કરાવવાથી અમારું શું સંરક્ષણ થઈ શકે છે ? પુત્રોને ઉત્પન્ન કરવાથી પણ અમારી શું શુભ ગતિ થઈ શકે છે ? જે તેવું હેત તે પછી દાન આદિનું કરવું એ સઘળું વ્યર્થ જ બની જાય. એમ કહે છે કે, પુત્રોત્પત્તિ એ નરકમાં પડવાવાળા પિતા વગેરેને બચાવે છે તે તે કુમાર્ગ ઉપર છે. “સ્વયં વેદના અનુયાયીઓએ પણ એવું જ કહ્યું છે–
" यदि पुत्रात् भवेत्स्वर्गों, दानधर्मो न विद्यते । मुषितस्तत्र लोकोऽयं, दानधर्मो निरर्थकः॥ बहुपुत्रा डुली गोधा, ताम्रचूडस्तथैव च।
तेषां च प्रथमं स्वर्गः, पश्चात् लोको गमिष्यति ॥" જે એ વાતને ખૂબ જ શાંતિથી વિચારવામાં આવે તે પુરુષની અપે. ક્ષાએ કાચબા, ઘે, અને કુકડાઓને સ્વર્ગમાં સહુ પ્રથમ સ્થાન મળે કેમ કે, તેમને ત્યાં મનુષ્યની અપેક્ષાએ ઘણાં જ સંતાન પેદા થાય છે. વળી બ્રાહ્મણને ભજન કરાવવાથી જે અહિં તમતમાં નરકમાં જવાનું બતાવેલ છે એનું
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૩ ૨૧