Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 344
________________ જાણી લેવાવાથી એનુ` સ્વતંત્ર અસ્તિત્વ માનવુ વ્યથ' બની જાય છે. કેમ કે, એક ઇન્દ્રિયથી જ બીજી ઇન્દ્રિયાના વિષયનુ જાણવા રૂપ કામ સંપન્ન થવા માંડશે. તેમજ ઇન્દ્રિયમાં કતૃકતા આ કારણે પણ આવી શકતી નથી કે, કેાઈ વિવક્ષિત ઇન્દ્રિય નષ્ટ થઈ જતાં એના વિષયની જે સ્મૃતિ આવે છે તે ન આવવી જોઈએ. પરંતુ ઇન્દ્રિયાના નષ્ટ થવા છતાં પણ એના વિષયની સ્મૃતિ આવતી તા રહે છે આ કારણે આપે માનવુ' જોઈએ કે, જે વિષયનું સ્મરણ કરનાર છે. તેજ આત્મા છે. અને તે ઈન્દ્રિયાથી સાવ જુદો જ છે. કહ્યું પણ છે— " अहं श्रृणोमि पश्यामि, जीघ्राम्यास्वादयामि च । ચેતયાવામિ, યુધ્વામીત્ત્વમસ્તિ સઃ '' || ? || તથા— -“ અમૂર્તમાવાનિ ચ અતિ નિત્યઃ '' આનું તાત્પર્ય એ છે કે, જે દ્રવ્ય હૈાવા છતાં પણુ અમૃત હૈાય છે, તે નિત્ય છે. જેમ કે, આકાશ. આકાશમાં દ્રવ્યત્વ હાવા છતાં અમૂર્તતા હેાવાથી નિત્યતા ઉપલબ્ધ છે. આથી આકાશની માફક આ આત્મા પણ નિત્ય છે. કેમકે, એનામાં પણ દ્રવ્યત્વપણું હાવાથી અમ્રૂતતા જોઈ શકાય છે. આ કથનથી એ વાત નિરાકૃત થઇ જાય છે કે, આત્માના એકાન્તતઃ વિનાશ અને અનવસ્થાન ધમ વાળા માને છે. અહીં કોઈ કદાચ એવી શંકા કરે કે, જો આત્મા નિત્ય પદાર્થ છે તે પછી પ્રવ્રજ્યા ધારણ કરવી વ્યર્થ છે. કેમકે, પ્રત્રજ્યા ગ્રહણ કરવાથી તેમાં કઈ પણ અસર પહેાંચી શકતી નથી તે એમ કહેવુ' એ પણ ખરાખર નથી. આ વાત “બાથ દેખ નિચોડલ્સ વેંધો” એ પદ દ્વારા પ્રદર્શિત કરવામાં આવેલ છે. આથી એ વાતને પુષ્ટિ મળે છે કે, આત્માની સાથે અનાદિ કાળથી જ મિથ્યાત્વ આદિ બંધનાં કારણેાના સંશ્લેષ થઇ રહેલ છે. આ બધનાં કારણથી જ જગતમાં નાના પ્રકારની વિચિત્રતા દૃષ્ટિગત થઈ રહેલ છે. તાત્પર્યં કહેવાનુ એ છે કે, જે રીતે અમૂર્ત આકાશના મૂર્ત ઘટ પાર્દિકાની સાથે સશ્લેષ છે એજ રીતે અમૂર્ત આત્માના પણ મૂત કર્મની સાથે સશ્લેષ થઈ રહેલ છે કહ્યુ પણ છે— "अरूपं हि यथाssकाशं, रूपिद्रव्यादि भाजनम् । તથાઘષ નીવોઽષ, વિજ્રાંતિમાનનમ્ ॥ આ બંધ ચતુતિકસંસારાના હેતુ છે. એવું તીર્થંકર પ્રભુનું વચન છે. અનાદિ કાળથી સહુચરિત મિથ્યાત્વ આદિ નિમિત્તક બંધ આત્માની સાથે લાગી રહેલ છે. અને અધથી સ`સાર થાય છે. ૫૧૯ના જ્યારે મધથી સંસાર થાય છે તે એ સંસારના નાશ કરવા માટે ધર્મોચરણરૂપ પ્રયત્ન કરવા જોઈ એ. આ વિષયમાં તેએ કહે છે કે—જ્ઞાન ’ઈત્યાદિ । અન્વયા—હે તાત ! નદ્દા-યથા જે પ્રકારે પુરા-પુરા પહેલાં લોહા શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨ ૩૨૮

Loading...

Page Navigation
1 ... 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360