Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પ્રત્યથી જાણવામાં આવે એમ નહીં હોવાથી “ગરમ નાસ્તી આત્મા નથી. આ માટે સસલાના શિગડાની માફક આત્માનું જ્યારે કેઈ સ્વતંત્ર અસ્તિત્વ જ નથી તો પછી તેની મુક્તિ માટે ધર્માચરણ કરવું એ નિરર્થક જ છે. જે ૧૮
આ પ્રકારનાં પુરોહિત પિતાનાં વચનને સાંભળીને બને કુમારએ શું કહ્યુ-એ વાત આ ગાથા દ્વારા પ્રગટ કરવામાં આવે છે.–“નો ઈંરિજિન્ન–ઈત્યાદિ.
અન્વયાર્થ– તાત આપે હમણાં જ કહ્યું કે, અપ્રત્યક્ષ પ્રમાણથી આત્માનું ગ્રહણ થતું નથી આથી તે સસલાના શિંગડાની જેમ અસત્ છે. તે આપનું એ કહેવું બરોબર નથી. કારણ કે, પ્રત્યક્ષમાં ન જોઈ શકાય તેનું કારણ એ છે કે, અમુત્તમવા-અમૂર્તમાનાર્ તે અદશ્ય છે. એ કારણે નો ઈંરિચTH-
g uદ કઈ પણ અવયવરૂપ નથી એટલે કે, તેનું કઈ પણ રૂપ નથી જેનામાં અમૂર્તનું તાત્પર્ય એ છે કે, રૂપ આદિ વિશિષ્ટત્વને અભાવ આત્મા અમૂર્ત છે એનું કારણ એ છે કે, એનામાં રૂપ આદિને કઈ પણ ગુણ નથી. નમૂત્તમારા વિ નિરવો-અમૂર્તમાન બાર નિયઃ અમૂર્ત હોવા છતાં પણ તે નિત્ય છે. વડગ્રી ફ્રેક અર7 વંધો નિચો-ધ્યાનમઃ ૩ વધઃ નિરઃ મિથ્યાત્વ આદિ હેતુ જ એના બંધના કારણ છે. બંધનું થવું એજ સંસારનું કારણ કહેવામાં આવેલ છે.
ભાવાર્થ–બને પુત્રએ પિતાને આત્માના વિષયમાં શું કહ્યું એ વાત આ ગાયા દ્વારા સ્પષ્ટ બની ગયેલ છે. આમાં એ બતાવવામાં આવેલ છે કે આત્મા જે ઈન્દ્રિયની સાથે ઘટ પટાદિકની માફક ગ્રહણ કરવાથી ત્યાં આવે છે એનું કારણ તેને અભાવ નથી. પરંતુ અમૂર્તત્વ જ છે. રૂપાદિક ગુણ જેનામાં જોઈ શકાય છે તેનું ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ થાય છે. આત્મામાં એ પદગલિક ગુણ નથી. આ જ કારણે તે અમૂર્તિક છે. અમૂર્તિક પદાર્થોને જાણવાની યોગ્યતા કેઈ પણ ઈન્દ્રિમાં હોતી નથી. કેમ કે, ઇન્દ્રિયની પ્રવૃત્તિ પોતાના વિષયભૂત રૂપાદિક પદાર્થોમાંજ ગુંથાયેલી માનવામાં આવેલ છે. અવિષયભૂત અમૂર્ત પદાર્થોમા નહિ. બીજી એક વાત એ પણ છે કે, ઈન્દ્રિ
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૩ ૨૬