Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
યશા નામની પત્નીનારૂપે ઉત્પન્ન થયે. વિસાજીશીય-વિજ્ઞાસ્ટીર્તિ પાંચમ વસુપ્રિયને જીવ દેવ વિશાળ કીર્તિસંપન્ન રૂસવાર રચ-રૂપુજારઃ રાગ ઈષકાર નામના રાજા થયા. અને છઠ્ઠી ધનદત્તને જીવ દેવ મહાવ તેવી મઢાવતી તેવી એ રાજાની કમળાવતી નામની પત્નીરૂપે ઉત્પન્ન થયે. જે ૩ છે
એ છએ જણામાંના બે કુમારને જે રીતે જૈનેન્દ્ર શાસનમાં પ્રીતિ ઉત્પન્ન થઈ એ વાત પ્રગટ કરવામાં આવે છે-“જ્ઞાન”—ઈત્યાદિ !
અન્વયાથ––નાનામવુમયામિમૂયા-જ્ઞાતિના મૃત્યુમથામમૂ જન્મ, જરા અને મરણના ભયથી ડરેલા અને એ કારણે હિંવિામિબિપિવિતા- હાત્તિનિૉ સંસારથી સર્વથા ભિન્ન જે સ્થિર છે અવું જે અપર્યાવજ્ઞાનરૂપ માલ છે એમાં લાગેલા ચિત્તવાળા એવા એ તે–ત બને કુમાર ટ્રઅનિઓને જોઈને અથવા “ આ કામગુણ અનિત્ય છે. ” આ પ્રકારને વિચાર કરીને સંસારસ વિમોળ સંસારવાર વિમોક્ષાર્થ સંસારરૂપ ચક્રનો પરિત્યાગ કરવા નિમિત્ત એવા કામગુણેના વિષયથી વિરક્ત બની ગયા.
ભાવાર્થ—-આ કથા ભાગથી એ જાણી શકાયું કે, દેવભદ્ર અને યશોભદ્ર છે અને કુમારે કઈ રીતે બધિત થયા. જ્યારે એ બને કુમારઅવસ્થામાં જ હતા ત્યારથી જ તેમનું ચિત્ત પિતાની ખોવાયેલી જરૂરી ચિજને શોધવાના કામમાં ઘણું જ ચિતિત હતું. જ્યારે એમને મુનિઓનાં દર્શન થયાં એટલે સંસાર, શરીર અને ભાગથી નિવિણ બનીને દીક્ષિત થયા. એમણે વિચાર્ય કે, આ સંસાર તે જન્મ, જરા અને મરણનાં દુઃખોથી ભરપૂર છે. જ્યાં એનો લેશમાત્ર પણ ભય નથી એવું જે કંઈ પણ સ્થાન હોય તે તે એક માત્ર મોક્ષ જ છે. આથી તેઓ એ માર્ગના પથિક બન્યા, આ માને ગ્રહણ કરનાર વ્યક્તિ સંસારના પરિભ્રમણથી મુક્ત બની જાય છે. “મા”માં કામને ગુણની ઉપમા આપવામાં આવેલ છે તે એ માટે સમજવી જોઈએ કે, જે પ્રમાણે ગુણ-રસ્સી બંધનનું કામ કરે છે. એજ રીતે શબ્દાદિક વિષય કામની પુષ્ટિ કરવાવાળા છે. આ ખાતર પણ કામ ગુણ છે. પંચેન્દ્રિયને સુખપ્રદાન કરાવનાર સારાં વ, મિષ્ટાન, પુષ્પ, ચંદન, નાટકનું અવલોકન, ગીત, તાલ, વિણું વીણ સંપન્ન સુંદર કાકલી ગીતાદિકનું શ્રવણ, આ સઘળા વિષય છે. એ કારણે એનાથી કામને પુષ્ટિ મળે છે. એ વિચાર કરીને એ બંને કુમાર સંસારથી વિરક્ત થઈને મોક્ષમાર્ગના અનુયાયી બન્યા. છે ૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૩૧૬