Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આવી પહેાંચે. જેનુ આવવાનુ તેની જાણમાં ન હતું. પતિએ પત્નીનાં વચન સાંભળતાંજ વિચાર કર્યો કે, માલુમ પડેછે કે, ચદ્રકલા ખેાટી છે એથીજ તે આવુ કહી રહી છે. કારણ માત્ર એટલું જ છે કે, એને શરીરને પરિશ્રમ કરવા ગમતા નથી. આથી મહાનું બતાવીને એ તેને ન ઉડાવવા માટે મચાવ કરી રહી છે. આથી આગળ તે એવુ ં ન કરે એ માટે મારે તેને શિક્ષા આપવી જોઇએ. આવા વિચારથી તેણે એક યુકિત કર. બીજે દિવસે જ એ શિલાપુત્રકને તેણે સુવર્ણના પત્રાથી મઢાવી અને એની આકૃતિ પણ તેણે ક આભરણના ઘાટની કરાવી. પછી તે તેને પાતાની પત્નીની પાસે લઈ જઈને કહેવા લાગ્યા, પ્રિયે ! આ કંઠે આભરણુ મેં તારા માટે મહારથી મગાવેલ છે આથી તમે તેને ગળામાં પહેરીલેા. પતિની આ વાત સાંભળીને ચંદ્રકળા ઘણીજ ખુશી થઈ અને તેણે એજ વખતે એને જોતાં જોતાં ઘણાજ હર્ષોંની સાથે પોતાના ગળામાં પહેરી લીધું. આ પછી તેણે તેને પેાતાના ગળામાંથી ઉતારી નાખવાનું નામ પણ ન લીધું. રાત દિવસ તેને તે પોતાના ગળામાં પહેરી રાખતી, અને ખૂબ ઉત્સાહ બતાવતી. એક દિવસ એકાન્તમાં સુઇને તેને કહ્યું કે, પ્રિયા ! કહે તેા ખરી કે આ ગળાના દાગીનાનેા ભાર શું તમને દુઃખ નથી પહાંચાડતા ? પતિની આ વાતથી ચંદ્રકળાને ઘણુ' હસવુ આવ્યુ' અને હસતાં હસતાં તેણે પ્રત્યુત્તર રૂપમાં કહ્યું કે, આર્યપુત્ર ! આ ગળાના દાગીના એવા તે કયા વજનદાર છે, આનાથી ચાર ગણો અધિક ભાર હાય તે પશુ મનેતા દુઃખ કારક ન લાગે. ચંદ્રકળાની આ વાતથી સુદર્શનને પણ હસવું આવ્યું અને તેણે પણ હસતાં હસતાં તેને કહ્યું કે, એ શું વાત હતી કે, એક દિવસ માતાએ તને શિલાપુત્રક લાવવા માટે કહ્યું, તે એ દિવસે તું એને હાથ પણ લગાડવામાં અસમર્થ બની ગઈ હતી. અને આજે આ શિલાપુત્રકને સેનાના પુત્રામાં જડીને કંઠે આભરણુ રૂપથી જ્યારે તને આપવામાં આવ્યુ તા તું એને પોતાના કંઠમાં ધારણ કરવાથી પણ થાકતી નથી અને એસ કહે છે કે, આનો કેટલા ભાર છે આનાથી ચારગણો ભાર સહન કરવામાં હું
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૨૯૯