Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ભારે ભય વ્યાપ્યા. સઘળા ભયથી વિહ્વળ બનીને મુનિરાજને પ્રસન્ન કરવાની ચેષ્ટામાં તલ્લીન ખની ગયા. સનત્કુમાર ચક્રવતી પણ ઉદ્યાનમાં મુનિરાજની પાસે આવી પહેાંચ્યા તેણે પણ મુનિરાજને શાંત કરવા ખૂબ અનુનય વિનય કર્યાં અને કહ્યું કે, ભગવન્ ! અમારા સઘળા અપરાધેને ક્ષમા કરો. સાધુજન હંમેશાં ક્ષમાભૂષણ હોય છે. જીએ આપના કેાપાનલથી સઘળા પુરવાસીએ દાઝી રહ્યા છે. આથી આપ તેમના ઉપર દયાભાવ લાવી એમની રક્ષા કરી. એમના સમસ્ત અપરાધાની ક્ષમા આપે. આ પ્રકારે ચક્રવતી એ વિનંતિ કરવા છતાં પણુ જ્યારે સ ભૂતમુનિ પ્રસન્ન ન થયા ત્યારે ચિત્તમુનિરાજે સ'ભૂતમુનિને કહ્યું કે, હે મુનિ ! આ શું કરી રહ્યા છે? આપને ખખર નથી કે, આ કેપ ચારિત્રરૂપી વનને ભસ્મ કરી દેનાર છે. આથી એ ચારિત્રરૂપી વનને ખાળી નાખનારા કાપનો પરિત્યાગ કરો. આ વિષયમાં નિગ્રન્થાચાય શું કહે છે— 'देशोनपूर्व कोटथा, यदर्जीतं भवति विमलचारित्रम् । तदपि हि कषायकलुषो हारयति मुनिर्मुहूर्तेन ॥ यथा - वनदवो वनं શીત્રં, प्रज्वाल्य क्षणेन निर्दहति । कषायपरिणतो, जीवस्तपः संयमं दहति ॥
6.
,,
,,
एवं
મુનિ દેશેાનપૂર્વ કોટી–કંઈક એન્ડ્રુ એક કરેડ પૂર્વ સુધીમાં જેટલું ચારિત્ર ઉપાર્જીત કરે છે એ સમસ્ત ચારિત્રને તે મુનિ ક્રોધના આવેશમાં આવીને એક મુહૂત માત્રમાં નાશ કરી મેસે છે જે રીતે દાવાનળ જોત જોતામાં સઘળા જંગલને માળીને ખાખ કરી નાખે છે. એજ રીતે કષાય પરિણત જીવ તપ અને સંયમને ખાળીને ખાખ કરી દે છે. આ ક્રષ શ્રેયસ્કર થતા નથી. કહ્યું પણ છે—ક્રાધ પ્રીતિનો નાશ કરનાર, દુર્ગતિને વધારનાર, અને પેાતાનામાં તેમજ બીજાનામાં સતાપને વધારનાર અને છે. આથી એવા અનિષ્ટના કરનાર ક્રોધનો આપ સર્વથા પરિત્યાગ કરી દો.
મુનિરાજ ચિત્રમુનિનો આ પ્રકારના હિતકારક ઉપદેશ સાંભળીને સંભૂતમુનિનો કાપ શાંત થઈ ગયા, તેોલેશ્યાનું તેમણે સંહરણ કરી લીધું. સનત્કુમાર ચક્રવર્તી પણ પુરવાસીઓની સાથે નગરમાં ચાલ્યા ગયા. આ સમયે ચિત્ર અને સંભૂત મુનિરાજાએ વિચાર કર્યાં કે અમે બન્નેએ સલેખના ધારણ કરી છે તેા અનશન કરવું પણ ઉચિત છે. આ પ્રકારનેા વિચાર કરી એ બન્નેએ અનશન કરવાના પ્રારંભ કર્યાં.
“ નમુચિમ`ત્રિએજ આ સઘળુ' કરાવેલ છે” એવુ' જાણીને સનત્કુમાર ચક્રવતી એ દોરડાથી તેના અંગ ઉપાંગેાને ખંધાવીને તેની સાથે મુનિ મહા રાજોની પાસે મેકલાવી દીધા. મુનિરાજોએ જ્યારે તેની આવી દયામય દશા જોઈ ત્યારે તેમણે તેને ખધનથી મુક્ત કરાવ્યેા. કેમકે મુનિરાજ સ્વભાવતઃ કરૂણા હૃદયવાળા હોય છે. જ્યારે સનત્યુમાર ચક્રવર્તીએ આ વાત સાંભળી તા તે પણ મુનિરાજોને વંદના કરવા માટે પેાતાના અંતઃપુરને સાથે લઈ ત્યાં આવ્યા અને ભક્તિભાવથી આતપ્રેત અંત:કરણવાળા બનીને એ મુનિરાજોના ચરણામાં તેમણે પેાતાનું' શીર ઝુકાવ્યું. ચક્રવર્તીની પત્ની કે જેનું નામ સુનંદા
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૨૫૪