Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઘણા સ્નેહ હાવાથી અને મને યૌવનવતી જોઈ ને એમણે મને કહ્યું કે, બેટા ! નજર કર, આજે સઘળા રાજાએ મારા દુશ્મન બની ગયા છે છતાં હું તારા ચાગ્ય એવા વરની શોધમાં છું. એટલામાં મારા ભાગ્યવશાત મંત્રીજીને આપનાં દર્શન થયાં. આ રીતે પેાતાનો સમસ્ત વૃત્તાન્ત તેણે કુમારને સ’ભળાવીને પ્રસન્નચિત્ત કર્યાં.
એક સમયની વાત છે કે, બ્રહ્મદત્તકુમારના આ નવા સસરા મનેલા રાજા પેાતાની સેનાને સુસજ્જ કરી બ્રહ્મદત્તકુમારને સાથે લઈ શત્રુએ સાથે સગ્રામ કરવા નીકળ્યા. કુમારે પેાતાના સસરાના જે રાજાએ શત્રુ હતા તેમને લડા ઈમાં હરાવી દીધા. જયારે તે વિજય મેળવીને ત્યાંથી પાછે ફરતા હતા તેવામાં તેણે પાતાના મિત્ર વરધનુને જોયા, જોતાં જ તેને હષ થયા અને તેને પેાતાની પાસે એલાવીને સઘળા વૃત્તાંત પૂછવા લાગ્યા. આ બાજુ વરધનુએ પણ કુમારને જોતાં હર્ષાવેશથી ડુસકે ડુસકે રડવા માંડ્યું. આખરે કુમારે તેને છાતી સરસા ચાંપી સાંત્વન આપ્યું. બાદ તેનું વૃત્તાન્ત જાણવા પ્રયાસ કર્યાં, વરધનુએ કુમારથી પાતે શી રીતે છુટા પાયે પછી શું થયું તે વૃત્તાન્ત કહેવા માંડયું.
કુમાર ! આપને એ વડવૃક્ષ નીચે બેસાડીને પાણીની શેાધમાં ભટકતા હતા ત્યારે દીર્ઘ રાજાના સૈનિકાએ મને પકડી લીધેા અને ખૂબ માર માર્ચી. પછી મને તમારા પત્તા બતાવવા કહ્યું, જો હું ન ખતાવું તે મને જીવથી મારી નાખવાનું પણ જણાવ્યું. આમ કરીને હું જે રસ્તેથી પાણી માટે નીકળ્યે હતા તે તરફ મારતા મારતા લઇ ચાલ્યા. મેં જોયું કે મારી દુશાની સાથે એ લેાક આપની પણ દુર્દશા કરશે. આથી મે એ લેાકાની નજર ચુકવી ત્યાંથી આપને સત્વરે ભાગી જવા માટે સ'કેત કર્યાં. એ ઉપરથી આપ ત્યાંથી ભાગી છૂટયા. જ્યારે મને ખાત્રી થઈ કે આપ ત્યાંથી કુશળ રીતે ભાગી છૂટયા છે ત્યારે હું તેમને આપ જે સ્થળે બેઠા હતા ત્યાં લઈ ગા અને જણાવ્યું કે બ્રહ્મદત્તકુમાર પહેલાં અહીં જ બેઠેલ હતા પણ અત્યારે તે તે અહી' દેખાતા નથી. માટે લાગે છે કે કેાઈ હિંસક પશુ તેનું ભક્ષણ કરી ગયું હશે. મારાં એ વચના ઉપર તેમને વિશ્વાસ ન બેઠા એટલે ફરીથી તેએ મને મારવા લાગ્યા. જ્યારે મેં એ જાણ્યું કે એ લાકા મને જીવતા નહી’
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૨૬ ૮