Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આવ્યો. ચુલનીએ ભારે આડંબર સાથે વરવધૂના નગર પ્રવેશ કરાવ્યેા. નગ રમાં ભારે ઉત્સવ મનાયે. તેમને માટે આંધવામાં આવેલા મહેલમાં રહેઠાણુની વ્યવસ્થા કરાવી આપી. મંત્રી વધતુ કે જે કુમારનો મિત્ર હતા અને તેની જ સાથે રહેતા હતા. એ ખૂબ સાવચેત હતેા. મધ્યરાત્રીનો સમય થયે એ સમયે ચુલનીએ પેાતાના હાથથી જ એ લક્ષાગૃહમાં આગ ચાંપી, આગ લાગતાંવેત જ લક્ષાગૃહમાં ચારે બાજુ ફેલાઈ ગઈ અને સઘળે! મહેલ ભડભડ બળવા લાગ્યા.
આગ લાગી ત્યારે વરધનુ સચેત હતા તેણે પેાતાના મિત્ર કુમાર બ્રહ્મદત્તને નિદ્રામ'થી જગાડીને કહ્યું, કુમાર ! આ લાખાગૃહમાં તમારી માતાએ આગ લગાડી છે, આથી હવે આપનું અહી એક ક્ષણ પણ રહેવું જોખમ ભરેલું છે, હું આપને માર્ગ બતાવું છું એ માર્ગથી આપ જલદીથી બહાર નીકળી જાવ. આ પ્રમાણે કહી શીલા ખસેડીને સુરંગનો રસ્તો ખતાન્યેા. અને પોતે પણ તેમની સાથે ચાલી નીકળ્યેા, સુર ંગના રસ્તેથી બન્ને જણુા ગંગાના કિનારા ઉપર બહાર નીકળ્યા. બ્રહ્મદત્તની પત્ની દાસી પુત્રી પણ એજ રસ્તેથી મહાર નીકળી ગઈ. અને પેાતાના પિતાને ત્યાં પહોંચી ગઈ. હનુમંત્રીએ ગગાના કિનારે પહેલેથી જ એ ઘેાડા તૈયાર રાખેલ હતા. જેથી મન્ને જણા એ ઘેાડા ઉપર સવાર થઈ ખીજા દેશ તરફ ચાલી નીકળ્યા, ચાલતાં ચાલતાં ભારે થાકને કારણે મને ઘેાડાએ રસ્તામાં મરી ગયા આથી અન્ને જણા પગપાળા ચાલતા ચાલતા એક કેટ્ટ નામના ગામમાં આવી પહોંચ્યા. કુમારે વરધનુને કહ્યું ભાઈ! મને ખૂબ જ કકડીને ભૂખ લાગી છે આથી ભૂખની તૃપ્તિનો કાંઈક પ્રશ્ન ધ કરશે. રાજકુમારનું કહેવું સાંભળીને કુમારને ગામ બહાર બેસાડીને વધતુ ગામમાં ગયા. ત્યાંથી એક વાળ ંદને સાથે લઈ તે રાજકુમાર પાસે આશૈ. વાળદે ખન્ને જણાના માથા ઉપરના વાળ ઉતારી મુંડન કર્યું". મુંડન કરાવ્યા પછી એ અનેએ સાધુનો વેશ ધારણ કર્યાં, રંગેલાં વસ્ત્રોને પહેરીને પછી તે ભિક્ષા માટે નગરમાં ગયા. ચાલતાં ચાલતાં રસ્તામાં તેમને એક બ્રાહ્મણુ
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૨૬૧