Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
છે. રક્ષણયત્વના વિના એનામાં સત્વરુપ હેતુ અનુપપન્ન છે, આ કારણ છે, આ પ્રકારે હતુ અને કારણ પ્રદર્શિત કરીને ઈન્દ્ર નમિરાજષિને અંતઃપુર અને ભવનની રક્ષા કરવા તરફ નિર્દેશ કર્યો જ્યારે એનામાં રક્ષણીયતા આવી જાય છે તે પછી તેને પરિત્યાગ કરે અનુચિત છે. આ પ્રકારે જ્યારે ઈન્દ્ર નમિ રાજર્ષિને કહ્યું ત્યારે નમિરાજર્ષિએ ઈન્દ્રને કહ્યું છે ૧૩ છે
નમિ રાજવિએ શું કહ્યું? તે કહે છે-“સુકું વણામો જીવામ” ઈત્યાદિ.
અન્વયાર્થ–મો-જાં સુ વસામો-સુદં વતામઃ સુખપૂર્વક રહું છું, કરવામ-જીવામ: આનંદથી જીવું છું, નેહિ નથિ જિ- રાતિ પિન જેને સંસારમાં કંઈ પણ પિતાનું નથી. કેમ કે– " एकोऽहं न च मे कश्चित् , स्वः परोवापि विधते । यदेको जायते जन्तुः, म्रियते चैक एव हि ॥"
હું એકલું છું, મારું અહીં કોઈ નથી, આ મારું છે અને આ બીજાનું છે–એટલે કે મારું નથી. આ સઘળી મેહાધિન જીવની કલ્પના છે. જીવ (પ્રાણી) અહીં એકલો જમે છે અને એક જ મારે છે. આથી જ્યારે એ સ્થિતિ છે તે હે વિઠ! તમે બતાવે કે, અહીં મારૂં કેણ છે? હા, જે ચીજ મારી છે, તે તે મારી પાસે છે અને તે જ્ઞાન અને દર્શન છે. આના સિવાય સેયની અણી જેટલી પણ પૌગલિક વસ્તુ મારી નથી. જે પિતાનું હોય છે તેનું રક્ષણ અગ્નિ, જળ, વગેરેના ઉપદ્રવથી કરવામાં આવે છે. જે આપણે નથી તેને માટે કર્યો જીવ દુઃખી થાય છે? કેમકે –
" एगोमे सासओ अप्पा, नाणदसणसंजुओ। સેના વાહિ માવા, સળે લંકા કરવા છે ? ..
સ્વત્વ તે મારૂં જ્ઞાનદર્શનમાં છે. આથી એ જ મારું છે. બાકી સંસારના સઘળા પદાર્થો સંસાર સંબંધથી વિશિષ્ટ છે. સંયુકતને પિતાનું માનવું એ અજ્ઞાનતા છે. એટલે અંતઃપુર આદિ પક્ષમાં સ્વત્વરૂપ હેતુને સદૂભાવ ન રહેવાથી એ હેતુ ત્યાં અસિદ્ધ છે. કેમકે, જ્ઞાનાદિથી વ્યતિરિકત પરવસ્તુમાં સ્વત્વ છે જ નહીં કે ૧૪
આ અર્થને દઢ કરતાં સૂત્રકાર ફરીથી કહે છે-“વંત કુત્તત્તર” ઇત્યાદિ અન્વયાર્થ–ચત્તડુત્તર - પુત્રરત્રય જેણે પુત્ર અને સ્ત્રી
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૧૫૬