Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વિનીત કે લક્ષણ કા વર્ણન
જે સાધુ વિનર હેય છે તે કે હોય છે તે સૂત્રકાર કહે છે – “વસે ગુરૂ નિરવં”—ઈત્યાદિ
અન્વયાર્થ–વિનીત શિષ્ય નિત્તર-ગુરૂછે નિત્યં તવ ગુરુકુલમાં ગુરુજના ગચ્છમાં નિત્ય જીવન પર્યન્ત નિવાસ કરે છે. જ્ઞાનં-ચોલાવાનું મન, વચન અને કાયાએ કરીને સદા પ્રશસ્ત હોય છે, વારં-૩૫ધાનવાન અભિગ્રહથી યુકત તપસ્યામાં નિરત રહે છે. ઉત્તર-બ્રિચ : પિતાના ઉપર અપકાર કરનારની ઉપર પણ ક્રોધ કરતું નથી અને એવું વિચારે છે કે
अपकारिणि चेत् कोपः, कोपे कोपः कथं न ते ।
धर्मार्थकाममोक्षणां, चतुर्णा परिपन्थिनि ॥१॥ હે આત્મન ! જો તું તારા અપકારી ઉપર ક્રોધ કરે છે, તે આ ધર્મ, અર્થ કામ અને મોક્ષ એ ચારે પુરૂષાર્થના શત્રુ એવા ક્રોધ જેવા મહાન અપકારી પર ક્રોધ કેમ કરતું નથી ? આવો વિચાર કરીને તે અપકારી ઉપર પણ ઉપકાર કરે છે કહ્યું પણ છે–
सुजनो न याति विकृति, परहितनिरतो विनाशकालेऽपि।
छेदेऽपि चदनतरुः, सुरभयति मुखं कुठारस्य ॥२॥ સજનેને સ્વભાવ જ એવો હોય છે કે તેઓ પોતાના વિનાશકાળે પશુ વિકૃતિ પામતા નથી. જેમ કે ચન્દનવૃક્ષ તેને છેદનારા કુહાડાના મુખને પણ સુગંધવાળું બનાવે છે. માટે ચિંવા-બિચવાલી મધુર ભાષી બને, કારણ કે મીઠી વાણથી લેકે સદા રાજી થાય છે. કહ્યું પણ છે કે –
કાગડે અને કોયલ, એ બન્ને કાળાં હોય છે. પણ એક (કોયલ) પિતાની મધુર વાણીથી અન્યને પોતાની તરફ આકર્ષે છે, ત્યારે બીજે (કાગડો) પિતાના કર્કશ અવાજથી લોકમાં ઘણાપાત્ર બને છે. આ બધા પ્રભાવ વચનોનો જ છે.” તથા “ દમનક (એક પ્રકારનું સુગન્ધિ દ્રવ્ય)ને જેમ જેમ મસળવામાં આવે તેમ તેમ મનને મુગ્ધ કરનારી પોતાની સુગધ છેડે જાય છે. એ જ પ્રમાણે સજજન કદાપિ ગુસ્સે થઈ જાય તે પણ તે કદી પણ અનુચિત વચને બોલશે નહીં પણ એ હાલતમાં પણ તેના વચનો ઘણાં મધર જ હશે. સેન્સર એ મુનિ જ ધુમરિફ-શિક્ષાં જ અતિ શિક્ષા પ્રાપ્ત કરવાને ગ્ય મનાય છે એટલે કે એ મુનિ જ શિક્ષા લઈને બહુશ્રુત બની શકે છે, અન્ય નહીં છે ૧૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
२०८