Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કહ્યું છે વોચા”—ઈત્યાદિ.
અન્વયાર્થ–૪-૨થા જેમ ધોયા-ઘોનાનામ્ ક જ દેશને (-) તે-પ્રસિદ્ધ શાને-ગામઃ જાતવાન યg-ન્ય કન્વક જાતિને માણે-અશ્વ ઘેડ નળ પરે રિયા–રવેર પ્રવઃ ચાર વેગમાં શ્રેષ્ટ હોય છે gવં નggg gવ૬પર્વ ઘદુકૃત અવતિ એજ પ્રમાણે બહુશ્રુતને સાધુઓમાં શ્રેષ્ઠ ગણવામાં આવે છે.
ભાવાર્થ—જેમ કન્યક નામને જાતવાન ઘોડે પથ્થરથી વ્યાસ એવા પર્વતના વિષમ માગે અથવા વિકટ યુદ્ધભૂમિમાં જતાં પણ અચકાતા નથી નિર્ભય પણે ઘણા વેગથી ત્યાં ચાલે છે, અને તેથી જ વિજય પ્રાપ્ત કરવાની અભિલાષા વાળા નૃપતિઓને તે વધુ પ્રિય હોય છે, કારણ કે તે અશ્વ તેમને અવશ્ય વિજયી બનાવે છે. એ જ પ્રમાણે અનેક અસદ્ધર્મોથી વ્યાપ્ત આ સંસારમાં પરવાદીઓને ભય રાખ્યા વિના બહુશ્રુત મુનિ મેક્ષ માર્ગે આગળ ધપે છે. તેથી તેવા મુનિ ચતુર્વિધ સંઘને અધિક પ્રિય લાગે છે. જે ૧૬
વળી–“નાsguસમા ”-ઈત્યાદિ.
અન્વયાર્થકથા જેમ ગારૂન્નસમા – બાળેલમાઢ જાતવન ઘેડા પર સ્વાર થયેલ ઢામે દઢામ દઢ પરાક્રમી સૂરેશુરવીર ચદ્ધો ૩-૩માતા પિતાની આજુ બાજુમાં–ડાબી તથા જમણી તરફ નંતિઘોળ-નંદિઘોષળ બાર પ્રકારનાં વાજિત્રાના નાદથી અથવા “જય થાવ, જય થાવ' એ પ્રકારનાં બિરુદાવલી વચને બોલનારાઓના જયનાદેથી યુક્ત રહે છે. વડુકુ હવટ્ટ-વહુશ્રુતા મવતિ એવા જ આ બહુશ્રત પણ હોય છે, તેનું તાત્પર્ય આ પ્રમાણે છે–જેમ જાતવાન ઘોડા પર સમારૂઢ થયેલ પરાક્રમી અને વિપક્ષી સામે વિજય મેળવનાર શૂરવીર સમરાંગણમાં જતાં બાર પ્રકારનાં વાજિંત્રેના નાદથી તથા “જય હે ! જય હે ! ” એવાં બંદિજનના શુભ સૂચક નાદોથી યુક્ત હોય છે અને દુશમન સામે વિજય પ્રાપ્ત કરે છે અને તે પરાક્રમશાળીની હાજરીમાં તેના અન્ય આશ્રિત પણ અજેય અથવા વિજયી બને છે. એ જ પ્રમાણે બહુશ્રુત સાધુ પણ જિન પ્રવચન રૂપી જાતવાન ઘોડા પર સવાર થઈને સદ્ધર્મને આચરણમાં પરાક્રમવાળે અથવા પરીષહે અને ઉપસર્ગો ઉપર વિજય પ્રાપ્ત કરવાને સમર્થ હોય છે. અને અન્ય મતવાદીઓના તર્ક રૂપી બળનું ખંડન કરનારે હોય છે. દિવસ અને રાત્રિ રૂપ બને ભાગમાં સ્વાધ્યાય રૂપ નંદિઘોષથી અથવા પિતાની આજુબાજુના શિષ્યોના
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨