Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આપવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે, તે કયાં છે તેને બ્રાહ્મણે બતાવે છે કે વાણ વિન્નોવચા માળા- નારવિદ્યાના ત્રાણા જે બ્રાહ્મણત્વ જાતિથી વિશિષ્ટ અને ચૌદ વિદ્યાઓના નિધાન બ્રાહ્મણ છે તારું તુ-તાનિ સુ તે જ સુપેનલ્ટાસુપરસ્ટાનિ સુંદર સુખના પુણ્ય અંકુરના ઉત્પાદક હિરાદું-ક્ષેત્રાદિ ક્ષેત્ર છે તમારા જેવા નહીં.
ભાવાર્થ-તમારા જેવા દાનને પાત્ર નથી કેમકે, તમે તે ચાંડાલના વંશમાં ઉત્પન્ન થયેલ છેઆથી અત્યંજને દાન આપવાનો નિષેધ છે. દાનને પાત્ર તે ફકત એક બ્રાહ્મણ જ છે. બ્રાહ્મણને આપવામાં આવેલ દાન કેટલું ફળદાયક હોય છે એ વાત આ પ્રકારથી બતાવવામાં આવેલ છે--
"सममश्रोत्रिये दानं द्विगुणं ब्राह्मणब्रुवे ।
सहस्रगुणमाचार्ये, ह्यनन्तं वेदपारगे ॥" જે શ્રોત્રિય નથી તેને આપવામાં આવેલ દાન સમ હોય છે. વિશેષ . ફળ આપનાર થતું નથી. જે બ્રાહ્મણબ્રુવ છે. પિતાને બ્રાહ્મણ કહે છે તેમને આપવામાં આવેલ દાન બમણું ફળને આપનાર બને છે. આચાર્યને આપવામાં આવેલ દાન હજારગણું ફળ આપનાર બને છે. તથા જે વેદના પારગામી છે તેને આપવામાં આવેલ દાન અનંતગણુ ફળને આપનાર હોય છે. ૧૩
આ પ્રમાણે જ્યારે બ્રાહ્મણોએ કહ્યું ત્યારે યક્ષે કહ્યું– “જો ચ માળ ” ઈત્યાદિ !
અન્વયાર્થ–ોહોચ માળોચ-વિશ્વ માનો ક્રોધ, માન અને લેભ તથા વો જ-ટ્ય યજ્ઞમાં પ્રાણીઓને વધ તથા મોહ-મૃષા અસત્ય ત ર અદત્તનું આદાન “ચ” શબ્દથી મૈથુનનું સેવન અને પરિવારો ઇ-રિક પરિગ્રહ આ સેમિ જેમની પાસે છે. તેવા તે માળા-ત્રાણા તમે બ્રાહ્મણે જાફ વિનાવિદૂ–જાતિવિદ્યાવિહીના જાતિ અને વિદ્યાથી વિહીન જ માનવા
ગ્ય છે. કેમકે, બ્રાહ્મણને યોગ્ય એવા કર્મને અભાવ આપનામાં છે. ચાર વર્ણની વ્યવસ્થા કિયા કર્મના વિભાગથી જ માનવામાં આવેલ છે. કહ્યું પણ છે –
" एकवर्णमिदं सर्व, पूर्वमासीत् युधिष्ठिर । क्रियाकर्मविभागेन, चातुर्वर्ण्य व्यवस्थितम् ॥१॥ ब्राह्मणो ब्रह्मचर्येण, यथा शिल्पेन शिल्पिकाः।
अन्यथा नाममात्र स्यादिन्द्रगोपककीटवत् ॥ २॥ इति ॥ હે યુધિષ્ઠિર પહેલાં એક જ વર્ણ હતે પછીથી ક્રિયા અને કર્મના વિભાગથી એ વર્ણ ચાર રૂપમાં વિભક્ત બન્યો. બ્રહ્મચર્યથી બ્રાહ્મણ કહેવામાં આવે છે, શિલ્પ કર્મથી શિપિ કહેવાય છે. કમના વગર તે નામમાત્રને બ્રાહ્મણ છે. ખરેખર બ્રાહ્મણ નથી. જે રીતે કઈ કીટ વગેરેને ઈન્દ્રપ કહે છે પરંતુ ઈન્દ્રનું રક્ષણ કરનાર એ બીચારો કીટ કઈ રીતે બની શકે ? એ તે નામમાત્રથી જ ઇંદ્રગોપ છે. આ રીતે આપ સઘળા કોધાદિકથી
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૨૨૮