Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
“જીવન નિમિત્તા ”_ઈત્યાદિ.
અન્વયાર્થ–મૂ-ઇત્ત આ વાતને નિરાશા-નિરાગ્ય સાંભળીને ૩ચારોનો-દેતુwRળનોતિઃ હેતુ કારણ પ્રદર્શન પૂર્વક દીક્ષા લેવા માટે ઈન્દ્રથી નિષદ્ધ કરવામાં આવેલા નમી રારિણી-રમિઃ રાજ્ઞ િનમિરાજર્ષિએ દેવેન્દ્રને આ પ્રકારે કહ્યું –
ભાવાર્થ_ઇન્દ્ર રાજર્ષિને દીક્ષા લેવાને નિષેધ આ હેતુ કારણે દ્વારા કર્યો કે “મવાનૂ નજર ક્ષત્રિયરનાર માતારિવ7” આપ ક્ષત્રિય હોવાથી નગરના રક્ષક છે. ભરત આદિની માફક. ભરત આદિ એ અહિં ઉદાહરણ છે. “ક્ષત્રિચત્થાતઆ હેતુ છે, અને ભવાન “ના ” આ પ્રતિજ્ઞા છે “માં ક્ષત્રિય” આપ પણ ભરત આદિની માફક ક્ષત્રિય છે. આ ઉપાય “તમાક્ષર : ” એટલે જ આપ નગર રક્ષક છે, આ નિગમન વાકય છે. આ પ્રકારે નગરની રક્ષા કરવારૂપ કર્તવ્ય પ્રદર્શિત કરવામાં આ પાંચ અવયવ સંપન્ન હેતુ છે આ રીતે નગરની રક્ષા વીના ક્ષત્રિયત્વ આપવામાં અનુપપન્ન છે. આ કારણે નગરની રક્ષા કરવાથી જ આપમાં ક્ષત્રિયત્વ માનવામાં આવે. આ અહિં કારણ પ્રદર્શન છે. આપજે એમ ન કરે તે આપનું આ નિષ્ક્રમણ અનુચિત છે. આ પ્રકારથી ઈન્દ્ર જ્યારે કહ્યું ત્યારે નમિરાજર્ષિ એ તેને આ પ્રકારે ઉત્તર આપે છે ૧૯ નમિરાજર્ષિ ઈન્દ્રને તેના વાકયને ત્રણ ગાથાઓથી ઉત્તર આપે છે,
જિ ”-ઈત્યાદિ. અન્વયાર્થ– હે બ્રાહ્મણ! જે મુનિ -શ્રદ્ધાં જ શ્રદ્ધાને-સમ્યકત્વને સર્વ ગુણેને આશ્રય હોવાના કારણે નારં-નગર શિવા-વા બનાવીને તથા એમાં પ્રવેશ સંવેગ આદિના મુખ્ય દ્વાર સ્વરૂપ બનાવીને તવ સંવર તારું-તપઃ સંવ માં અને તેનાં અનશન આદિ અંદર અને બહારના બાહ્ય અને આત્યંતર એવાં બાર પ્રકારનાં તપને અને વસ્ત્રધાન આસવ નિરોધરૂપ સંવરને સાંકળ સાથેના કબાટરૂપ દરવાજા બનાવીને તથા ત્તિ નિવાપા-ક્ષત નિપુત્રાપારનું માર્દવ, આજવ, સંતોષ સહિત ક્ષતિને મજબૂત કિલ્લારૂપ બનાવીને શ્રદ્ધારૂપ નગરને નાશ કરવાવાળી અનંતાનુબંધી કષાયને અવરોધક હેવાથી દઢ મજબૂત કિલ્લારૂપ બનાવીને તિલુ સુqવંar
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૧૫૯