Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ભાવા દેવેન્દ્ર નમિરાષિને આ પ્રમાણે કહ્યું કે-“ યજ્ઞાનિ ધર્મગનાનિ પ્રાળિપ્રીતિવાનૂ ” યજ્ઞ ધર્મજનક છે કેમકે, તે પ્રાણિયામાં પ્રીતિ કરનાર છે. જે જે પ્રાણિપ્રીતિકર બને છે તે તે ધજનક હોય છે, જેમ પ્રાણાતિપાત વિરમણુ આદિક અહિં સુધી પ્રતીજ્ઞા હેતુ અને ઉદાહરણ કહેવાયેલ છે. ઉપનય અને નિગમન આ પ્રકારે છે.—એ રીતે યજ્ઞ પ્રાણિપ્રીતિ કર છે એથી એ ધમ જનક છે. યજ્ઞોમાં પ્રાણિ પ્રીતિ કરતા ધર્મ જનકત્વ વગર ખની શકતી નથી, આ કારણ છે. આ પ્રકારે ઈન્દ્ર નમિરાજર્ષિને સમજાવ્યું કે, જ્યાં સુધી આપ યજ્ઞ ન કરો, ન કરાવા, ગાય આદિનુ દાન ન આપે, ન દેવરાવે, તેમજ પેતે ખાઈ ને તેમજ શ્રમણ, બ્રાહ્મણાને ખવરાવા નહીં ત્યાં સુધી આપનું દીક્ષિત થવું ચિત્ત નથી. નિમરાષિએ ઈન્દ્રનું આ પ્રકારનું કહેવું સાંભળીને ઈન્દ્રને આ પ્રકારે કહ્યું. ॥ ૩૯ ૫
“ નો સત્ત સંસાનું ” ઈત્યાદિ.
ܕܙ
24-9412-577- -ચઃ જો કેાઈ રાવ સદ્દસાળ પક્ષ્મ' માટે મારે ટૂ-વાં સાળાં સ' માટે માત્તે ઘાતુ દર મહીને દસ લાખ ગાયાનું દાન કરે છે. એની અપેક્ષા શિળ વ્યતિતÇવિ-નિષન અોવિ જે કાઈ પશુ આપતા નથી પરંતુ સંયમ પાળે છે તે તત્ત્વ સંગમો સેબો-તસ્ય સચમઃ શ્રેયઃ તેનું સંયમનું પાલન જ સર્વશ્રેષ્ઠ છે. આથી એ વાત નકકી અને છે કે, સંયમ સર્વથા શ્રષ્ઠ છે. કદાચ કાઈ અહીં પેાતાના આવા પ્રકારના મત પ્રદર્શિત કર કે, “ગાય, અન્ન, વસ્ત્ર વગેરેનું દાન કરવું એ પાપ જનક છે, આથી એનુ દાન ન કરવું જોઈ એ ” તે એવું કહેનાર અજ્ઞાની છે. કેમકે, ગાય, અન્ન, વસ્ત્ર આદિનુ દાન જે શાસ્ત્ર સંમત ન હેાત તે “લો સસ સÆાળ ’’ ઇત્યાદિ શાસ્ત્રવાકય અસંગત અની જાય. કેમકે, એ શાસ્ત્ર વાકયને અભિપ્રાય આ છે કે, દસલાખ ગાયાનું દાન કે જે સૂત્રમાં કહેવામાં આવ્યું છે તે અવશ્ય પુણ્યજનક તેા છે જ પરંતુ તે દાન સંયમની સમાન કાટીનુ નથી.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૧૬ ૯